Viral video

આ ભાઈની વાત સાંભળીને વખાણ કરશો! કહ્યું કે, કૂલરમાં જેટલું પાણી નાખ્યું એટલું પાણી ઝાડમાં નાખ્યું હોત તો, જુઓ વિડિયો

ગરમીના કારણે આપણે સૌ કોઈ પરેશાન છે કારણ કે આવી કાળજા ગરમીમાં લોકો અનેક પ્રકારની સમસ્યાઓનો સામના કરતા હોય છે જેમ કે એવું લાગવી હીટ સ્ટ્રોકનો આવવો તેમજ હાઈ સ્ટ્રોક ની સમસ્યા થાય છે. આપણે જાણીએ છીએ કે આવી આખરી ગરમીમાં કોઈપણ વ્યક્તિ એથી તેમજ કુલર અને પંખા વિનાના રહી શકે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક ભાઈએ ખૂબ જ સારી વાત કરી છે.

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક ભાઈ કુલરમાં પાણી ભરી રહ્યા છે પાણી ભરતી વખતે જ તેઓ એ ખૂબ જ સુંદર વાત કરે છે 100% સાચી છે કારણ કે આજના સમયમાં દરેક વ્યક્તિ આ વાત સમજે તો આવનાર ભવિષ્યમાં જે સમસ્યાઓનો સામનો આપણે કરવો પડશે તે સમસ્યા માંથી આપને થોડી ઘણી રાહત મળશે.

આ ભાઈ કહે છે કે જેટલું પાણી આપણે કુલરમાં નાખે છે તો એટલું પાણી ઝાડવાઓને પીવડાવ્યું હોત તો આજે કુલરમાં પાણી ભરવું ના પડે અને ખરેખર આ વાત સો ટકા સાચી છે આજે શહેરોમાં જે રીતે વિકાસ થઈ રહ્યા છે એ જ પ્રમાણમાં વૃક્ષો કાપવામાં આવે છે અને આ કારણે લોકોને આખરે ગરમીનો સામનો કરવો પડે છે.

ગામડાઓ તેમજ વાડીમાં તમે અનુભવી હશે કે લીમડા તેમજ અનેક પ્રકારનાં વૃક્ષોની હેઠે ખૂબ જ સુંદર મજાનો પવન આવતો હોય છે અને સાથે સાથે એવો મીઠો અને ટાઢક આપ્યો છે એનો મળતો હોય છે કે એની સામે એસી પણ ટૂંકી પડે. ખરેખર દરેક વ્યક્તિએ આ વાત સમજવી જોઈએ છે આપણે વૃક્ષો વાવીએ વૃક્ષોનું જતન કરીએ તેમજ વૃક્ષનું જતન કરી છે વૃક્ષોનું જતન કરીશું તો જ આપણે આવનાર ભવિષ્યમાં થતી અનેક સમસ્યાઓને રોકી શકીશું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!