Entertainment

એક વ્યક્તિ ના નામે 1200 રીક્ષાઓ ! આર.ટી.ઓ ના અધિકારીઓ પણ ગોથે ચડ્યા

વ્યક્તિને એક ગાડી લેવી હોઈ તો પણ કોઈકનું આખું આયખું વીતી જાય છે, જ્યારે કોઈક વ્યક્તિનું જીવન તો માત્ર ને માત્ર હપ્તા ભરવામાં વીતી જાય છે.જ્યારે હાલમાં એક વ્યક્તિનાં નામે 1200 ગાડી નામે બોલાઈ રહી છે. ત્યારે ખરેખર તમને વિચાર આવે કે આવું કંઈ રીતે હોય શકે  કોઈ એક વ્યક્તિ પાસે 1200 ગાડીઓ? હા પરતું આ હકીકત છે. જેની પાછળ એક વાત છે જે સમજવા જેવી છે.

વાત જાણે એમ છે કે, એચપીએન્ડ ફાઇનાસ કંપની લિમિટેડ શહેરમાં ઓટો રીક્ષા લેનાર કંપની છે જેને 10 હજાર લોકો ને લોન અપાવી છે. કંપની એ પોતાને ત્યાં કામ કરતા 1269 વાહન તેના નામે કરાવેલ છે. માત્ર નામ કરણ જ નહી પરતું તેંમની રજિસ્ટ્રેશન કરાવેલું. ખાસ વાત એ છે, કે આ બધું થયા પછી પણ કંપનીમાં અધિકારીઓને આ વાતની જાણ ન થાય.

ખાનગી કંપની એ અન્ય કર્મચારીઓના નામે 460 ઓટો રીક્ષા ખાતે કરાવેલ છે અને દસ્તાવેજ પણ અનન્ય ભાગીદારોનાં નામ જોડાયેલ છે એ વ્યક્તિઓ આજે કંપની છોડી ચાલીને ભાગી ગયા.કંપની નું કહેવું છે કે, બે લોકોનું નામ સામે આવ્યું છે. કંપની માત્ર ગેરટી રૂપે જ તેમનું નામ નોંધેલું છે.ખરેખર આ તમામ ગાડીઓ બે વ્યક્તિઓના નામે છે.1200 થી વધારે વ્યક્તિઓ નામ નોંધાયેલ છે.

આ બાબતે આરટીઓ દ્વારા જણાવવામ આવ્યું કે જે પણ હકીકત સામે આવશે ત્યારે તપાસ હાથ ધરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે. લોકોનું કહેવું છે કે, આ બધું બંને લોકો સાથે મળીને કામ કરી રહ્યા છે અને તમામની મિલી ભગત છે અને તેમના જ એજન્ટો દ્વારા તમામ કાર્ય થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!