તમારા રુવાડા ઉભા થઇ જશે, બબીતાજી સાથે થયું હતું યૌન શોષણ! ટીચર પેન્ટની અંદર…
હાલમાં જ્યારે ટપુ અને બબીતા નાં સંબંધો ની વાત વાયુ વેગે ફેલાઈ ગઈ છે. હવે આ જોઈને હજુ સુધી બંનેમાંથી કોઈપણ ઓફિસયલી આ વાતની જાણ પણ નથી કરી. આપણે સૌ કોઈ જાણીએ છે કે, મુનમુન દત્તા ખૂબ જ લોકપ્રિય અભિનેત્રીઓમાં એક છે. હાલમાં જ્યારે દરેક જગ્યાએ બબીતાની વાત ચાલી રહી છે, ત્યારે આપણે તેના જીવન સાથે જોડાયેલ એક મહત્વની અને તમારા રુવાડા ઉભા કરી દે તેવી વાત અમે આપને કરીશું.
આ વાત છે, ત્યારના સમયની જ્યારે 2018માં મીટુ નામનું અભિયાન ચાલુ થયું હતું અને તેની શરૂઆત હોલીવુડ અભીનેત્રી એલિસા મેલાનોએ શરૂ કરેલા #MeToo કૈંપેન અંતર્ગત દુમિયાભરની ઘણી બધી સેલીબ્રિટી મહિલાઓએ પોતાની સાથે થયેલ યૌનશોષણ ની વાત કરી હતી ખોલીને વાત કરી છે. આ ઘટના દરમીયાન અનેક લોકોએ પોતાની વાત કરી હતી જે ખૂબ જ ચોંકાવનારી હતી અને આ ઘટના દરમીયાન જ બબીતાજી એટલે કે મુનમુન દત્તાએ આ વિષય પર પોતાની એક પોસ્ટ શેયર કરી છે.
આ ઘટના તેમને 2020માં શેર કરી હતી અને #MeToo પર પોસ્ટ થઈ રહેલી સ્ટોરી અને આટલી મોટી સંખ્યા જોઈને ઘણાં પુરુષો હેરાન થઈ રહ્યાં છે.મુનમુન દત્તાએ પોતાની વાત કહેતા લખ્યું કે, મારા બાળપણમાંતા જ્યારે મારા પાડોશમાં રહેતા એક અંકલ મને બાથમાં લઈ લેતા અને મને આ વાત કોઈને ન કેવા માટે ધમકાવતા હતા. કે પછી ઉંમરમાં મારાથી ઘણાં મોટા મારા કઝીન્સ કે જેઓ મને આંખ મારતા હતા અને અશ્લીલ ઈશારાઓ કરતા હતાં… કે પછી તે લોકો જેને મને હોસ્પિટલમાં જન્મ સમયે જોઈ હતી અને 13 વર્ષ બાદ ખોટી રીતે અડક્યા હતાં કારણ કે તેમને લાગ્યું કે હવે હું મોટી થઈ ગઈ છું.
તેનાથી મોટી વાત બબીતા એ કરી હતી કે, તેના ટ્યુશન ટીચર કે જેણે મારા આંતરવસ્ત્રોમાં પોતાના હાથ નાંખી દીધા હતાં… કે પછી મારા એક ટીચર કે જેમને હું રાખડી બાંધતી હતી અને કે જે મારા જ ક્લાસની છોકરીઓને બ્રાની સ્ટ્રેપ પકડીને ખેંચતા હતા અને છોકરીઓનાં સ -તન પર મારતા હતા. આ ઘટનાને યાદ કરતા આજે પણ બબીતાજીની આંખોમાં આંસુઓ આવી જાય છે. ખરેખર આ માત્ર મુનમૂન સાથે ઘટના બની હોય એવું નથી પરતું અનેક અભિનેત્રી ઓ અને અભિનેતાઓ સાથે પણ જાતીય શોષણ થઈ ગયેલું છે