ઉકળતા પાણી ની લડાઈ મા બાળકે સમાધી લીધી તો લોકો એ કીધું કે…
આપણે અનેક વખત જોયુ છે કે સાધુ સંતો એ સમાધી લીધી હોય ત્યારે હાલ મા જ એક સોસિયલ મિડીઆ પર એક બાળક નો વિડીઓ વાયરલ થય રહ્યો છે જેણે ઉકળતા પાણી મા સમાધી લીધી હોય. લોકો એ આ વિડીઓ ખુશ શેર કરી રહ્યા છે. પરંતુ ખરેખર આ વિડીઓ ની હકીકત શુ છે એ ખ્યાલ નથી આવી રહ્યો.
એક Twitter યુઝરે આ વિડીઓ શેર કર્યો હતો અને કેપ્શન મા લખ્યુ હતું કે આ 2021 નુ ભારત છે. વિડીઓ મા દેખાઈ રહ્યુ છે કે એક મોટી કરાઈ મા એક બાળક બેઠેલો છે અને નીચે લાકડાઓ જગી રહ્યા છે. અને આ કડાઈ મા પાણી પણ ફુલ ભરેલુ છે. આ કાર્યક્રમ અનેક લોકો ની હાજરી મા થઈ રહ્યો છે.
ચોકાવનારી વાત એ છે કે આ ઉકળતા પાણી મા બાળક આરામ થી બેઠો છે અને આસ પાસ ના લોકો આ જોઈ રહ્યા છે. તો ઘણા લોકો એ આ બાબત અટકાવવા નો પણ પ્રયાસ કરી રહ્યા છે. આ વિડીઓ 2019 મા પણ વાયરલ થયો હતો અને ખરેખર આ વિડીઓ ક્યાર નો છે ? અના ક્યાં નો છે એ જાણી શકાયુ નથી પરંતુ લોકો ખુબ શેર કરી રહ્યા છે અને બાળક આટલા ઉકળતા પાણી કઈ રીતે બેઠો છે એ પણ સંશોધન નો વિષય છે.
This is 2021 India 🇮🇳 pic.twitter.com/iSE0xDeGgP
— Sandeep Bisht (@iSandeepBisht) September 7, 2021