બેન્ક મા રુપીઆ જમા કરાવવા ગયેલા યુવકે સ્લીપ મા એવું લખ્યુ કે બેંક વાળા પણ ગોથા ખાઈ ગયા ! જુઓ શુ છે…
હાલ ના સમય મા સોસીયલ મીડીઆ નો જમાનો છે સોસીયલ મીડીઆ પર રોજ અવનાવા વિડીઓ અને ફોટા વાયરલ થતા હોય છે ત્યારે ઘણા વિડીઓ અને ફોટા ઘણા જ રમુજી હોય છે જે જોઈ ને લોકો મજા માણતા હોય છે અને શેર કરી કોમેન્ટ કરતા હોય છે ત્યારે હાલ એ એવો ફોટો વાયરલ થઈ રહ્યો છે જે લોકો ખુબ જ શેર કરી રહ્યા છે.
જો આ વાયરલ ફોટા અંગે વાત કરવા મા આવે તો સોશિયલ મીડિયા પર ‘ઈન્ડિયન બેંક’ની ડિપોઝિટ સ્લિપની એક તસવીર ઘણી શેર કરવામાં આવી રહી છે. હકીકતમાં, બેંકની આ સ્લિપમાં ખાતાધારકે કેશ ડિપોઝિટ કરાવવા માટે પોતાની દરેક જાણકારી લખી છે. પરંતુ, તેણે ‘રાશિ’ની કોલમમાં અમાઉન્ટની જગ્યાએ જે લખ્યું છે, તે વાંચીને લોકો પોતાનું હસવાનું રોકી શકતા નથી.
સામાન્ય રીતે રાશિ મા રકમ લખવાની હોય પરંતુ અહી તો કાઈક અલગ જ જોવા મળી રહ્યુ છે જેમા રાશિ ની કોલમ મા અહી ધાર્મિક દૃષ્ટિ એ અલગ અલગ રાશિ હોય છે એમા થી એક રાશિ લખવામા મા આવી છે. જેમા તુલારાશિ લખવા મા આવી છે જે જોઈ ને તમે પણ હસવાનું નહી રોકી શકો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.