કીંજલ દવે ના પિતા લલિતદવે એ આલીશાન કાર “થાર” ની ખરીદી કરી…જુઓ ખાસ તસ્વીરો
ગુજરાતી કલાકારો હંમેશા ચર્ચામાં રહે છે. જે રીતે બોલીવુડના કલાકારો પોતાની લક્ઝ્યુરિસ લાઇસ સ્ટાઇલના કારણે ચર્ચામાં રહે છે, એવી જ રીતે ગુજરાતી કલકારો પણ પોતાના વૈભવશાળી જીવન માટે જાણીતા છે. કોઈપણ ખૂશ ખબર હોય તો તે પોતાના દર્શકો સાથે અવશ્ય શેર કરે છે, ત્યારે હાલમાં જ એક ખુશ ખબર અમે લઈને આવ્યા છે. આ જગતમાં કોણ કહે છે કે, માત્ર દીકરો જ સંપત્તિ કમાઈ શકે છે.
આજે કિંજલ દવે પર એક નજર કરીએ તો તેઓ એક એક પોગ્રામ દીઠ લાખો રૂપિયાની કમાણી કરી લે છે. એક સમય એવો હતો કે તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી પરંતુ આજે તેઓ વૈભવશાળી જીવન જીવી રહ્યા છે અને હંમેશા લાઇમલાઈટમાં રહે છે. ખાસ કરીને કિંજલ દવેના પિતા લલિત દવે સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે.
સોશિયલ મીડિયામાં તેઓ પોતાના ચાહકો સાથે નાની મોટી વાતો અને ખુશ ખબર શેર કરતા રહે છે, ત્યારે હાલમાં જ તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થાર સાથેની પોતાની તસ્વીરો શેર કરી છે અને આ તસવીરો સાથે તેમણે એક સુંદર મજાનું કેપશન લખ્યું છે. આ તસ્વીરો જોઈને કહી શકાય છે કે, લલિત દવે એ આલીશાન થારની ખરીદી કરી છે
આ થાર સાથે તેઓ અલગ જ અંદાજમાં જોવા મળ્યા છે, જાણે બોલિવુડના કોઈ હિરો હોય. લલિત દવે પોતાના અલગ જ અંદાજ હમેશા દેખાઈ આવે છે. અમે આપને જણાવી દઈએ કે, આ પહેલા પણ કિંજલ દવે અને લલિત દવે પાસ આલીશાન કારનો કાફલો છે તેમાં હવે વધુ એક કારનો ઉમેરો થયો છે. આ થારની કિંમત રૂ.13 લાખથી લઇને 16 લાખ સુધીની છે. તમે વિચારી શકો છો કે, લલિત દવે ખૂબ જ સંપત્તિવાન છે. હાલમાં તો સૌ કોઈ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
સૌથી ખાસ વાત એ છે કે, કિંજલ દવે પણ પોતાની લક્ઝ્યુરિસ લાઇફ સ્ટાઈલ માટે લાઇમ લાઈટમાં રહે છે અને બ્રાન્ડેડ કંપનીના કપડાં અને સુઝ તેમજ અન્ય ઝવેલરીસ એસસિરીઝ ખૂબ જ કિંમતી હોય છે તેમજ આકાશ દવે પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને તે પણ વૈભવશાળી જીવન જીવી રહ્યો છે. કિંજલ દવેના પરિવારમાં તેમની માતા જ એક લાઇમ લાઈટથી દૂર છે.