મા તો મા કહેવાય! એક ચકલી પોતાના બચ્ચા ને બચાવવા સાપ સાથે બાથ ભીડી , જોવો વિડીઓ

મા તે મા બીજા બધા વગડાના વા! જગતમાં મા થી મોટું કોઈ નહિ! સ્વંય ભગવાન માનો પ્રેમ પામવા માટે આ ઘરા પર અવતરવું પડ્યું અને માનાં કુખે જન્મ લીધો. ત્યાતે તેઓ માના વાત્સય ને પામી શક્યા. ખરેખર ઈશ્વર માત્ર મનુષ્ય જ નહીં પરંતુ દરેક જીવને મા નું હ્દય એવું અતૂટ બનાવ્યું છે કે ભગવાનને મા ને નમન કરે.

આ વીડિયો સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થયો છે. સૃષ્ટિના દરેક જીવોને પોતાના જીવ પ્રત્યે અને તેના સંતાનો પ્રત્યે એટલો જ લગાવ હોય છે. આ વિડ્યો આપણે જોઈ શકીએ છે કે કંઈ રીતે એક ચકલી પોતાના બચ્ચાઓને પેટ ભરી રહી છે ખરેખર આ જોઈને આપણું હૈયું ખીલી જાય છે. ગાઢ જંગલોની વચ્ચે વૃક્ષમાં પક્ષીઓ માળો છે જેમાં બે નવજાત બાળ પક્ષી ને તેની માતા પ્રેમ થી ખવડાવી રહી છે અને તે થોડીવાર મારે ઉડીને જાય છે ત્યારે ન બનાવાનું બને છે.

ઘટના જાણે એમ છે કે વૃક્ષની ડાળીઓમાં સંતાયેલ સાપ આ નવજાત બાળકની ઉપર તરાફ મારે છે અને આજ દરમીયાન તેની મા આવી જાય છે અને તે તરાફ મારીને સાપને પણ ભગાડી દે છે. પોતાની મા માટે તેના સંતાનો જ પહેલા હોય જેના માટે પોતાનો જીવ જતો હોય તો એની પરવાહ ન કરે એ મા ખરેખર આ દ્રશ્ય ને જોઈને તમે વધુ અનુભવી શકશો જેનું વર્ણન કરવું શકય નથી. ખરેખર કુદરતનું સૌંદર્ય અને વનયજીવોમાં લાગણીઓ અને સંબંધ માનવી જીવો જેવું જ હોય.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *