બર્થ ડે ની ઉજવણીમા સ્પ્રે કરતાની સાથે જ યુવક ના મોઢા પર આગ લાગી, જોવો વિડીઓ
આજ કાલ ના સમય મા જન્મ દિવસ ની ઉજવણી નત નવી રીતે કરવામા આવતી હોય છે જેમા ખાસ કરી ને યુવાનો અલગ અલગ પ્રકાર ની મોટી મોટી કેક કા-પી ને અને અવ નવી સજાવટ કરી ને તો ક્યારે ક આખા ફેસ પર કેક લગાવી ને જન્મ દિવસ ની ઊજવણી કરતા હોય છે ત્યારે તાજેતર મા જ એક એવો વિડીઓ વાયરલ થયો છે જેમાં એક યુવકના જન્મ દિવસ ની ઊજવણી મા મોઠા પર આગ લાગી, હાલ આ ઉજવણી નો વિડીઓ વાયરલ થય રહ્યો છે જેમાં અમુક મિત્રો બાઈક પર કેક રાખી ને જન્મ દિવસ ની ઉજવણી કરતા હોય છે અને કેક કાપતા સમયે કેક પર મિણબતી રાખવામાં આવી હોય છે કેક કટીંગ કરતા સમયે મિત્રો દ્વારા સ્પ્રે કરતા યુવક ના મોઠા પર આગ લાગે છે. ત્યાર બાદ અન્ય મિત્રો દ્વારા તેને બચાવવા મા આવે છે.
વાયરલ થયેલા વિડીઓ માથી સીખ લેવા જેવી બાબત છે અને ઉજવણી કરતા સમયે અમુક ચોક્કસ બાબતો ની સાવચેતી રાખવી જોઈએ જેથી આવી ઘટના ન બને , આવી ઘટના અવાર નવાર બનતી હોય છે ફીણ જેવા સ્પ્રે મા જ્વલનશીલ ગેસ હોવાથી આગ લાગે છે આથી તેનો ઉપયોગ ધ્યાન રાખી ને કરવો જોઈએ.
જન્મ દિવસ ઉજવણી સમયે અમુક બાબતો ખાસ ધ્યાન રાખો pic.twitter.com/4goKHKFOEn
— Today GUJARAT (@TodayGUJARAT1) July 26, 2021
આ વિડીઓ વાયરલ થતા લોકો એ અવનવી કોમેન્ટો કરી હતી અને ઘણા યુઝર લખ્યુ હતુ કે બર્થ ડે મા આવુ બધુ ના કરવુ જોઈએ.