જોત જોતા મા એવી ઘટના ઘટી કે વિડીઓ જોઈને તમે પણ કહેશો કે…

આપણે ત્યા ભારત દેશ મા રોજ હજારો ની સંખ્યામાં અકસ્માતો ના બનાવ બને છે અને હજારો લોકો ના જીવ પણ જાય છે આની પાછળ આપણે પણ થોડા અંશે જવાબદાર હોઈએ છીએ કેમ કે ટ્રાફિક ના નિયમો નુ પાલન નથી કરતા હોતા. અને ઘણી વાર આવા જ અકસ્માતો ની ઘટના સીસીટીવી મા સામે આવતી હોય છે જેમા ખરેખર ઘટના મા શુ બન્યુ એ જોવા મળે છે.

તાજેતર મા જ સોસિયલ મીડીયા પર એક વિડીઓ વાયરલ થયો હતો જેમાં અજીબ ગજબ અકસ્માત થયેલો છે. હાલ આ અકસ્માત કયાં નો છે એ જાણવા નથી મળ્યુ પણ ખરેખર શુ થયુ એ વિડીયો મા દેખાય છે. વિડીઓ મા જોઈ શકાય છે કે બે લોકો વચ્ચે બાઈક પડી જાય છે પરંતુ જયારે બાઈક ઉભી કરવામા આવે છે ત્યારે પણ ચાલુ હોવાથી અન્ય યુવક ના મો સાથે બાઈક નો જોરદાર ટકકર થાય છે.

ખરેખર આવી બેદરકારી મા ક્યારેક આપણે જીવ પણ ગુમાવવો પડતો હોય છે એ માટે વાહનો ચલાવતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવુ જોઈએ અને ટ્રાફીક ના દરેક નીયમો નુ પણ પાલન પણ કરવુ જોઈએ.

 

નોંધ :- નીચેના વિડીઓ નો સોર્સ tweeter account Today Gujarat ની છે અહી માત્ર તેની લિંક શેર કરવામા આવી છે. ગુજરાતી અખબાર આ વાયરલ વિડીયો ની હકીકતા ની પુષ્ટી કરતું નથી

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *