સીમા પટેલ ને એક સમયે અંગ્રેજી બોલતા નોહતું આવડતું ને આજે આખા અમેરિકા મા છે બોલબાલા ! જાણો આ સુપર વુમન વિશે.

આપણે આજે વાત કરવાની છે, સુરતની એક 17 વર્ષની યુવતી વિશે જેને પોતાની આવડત અને કોઠા સૂઝ થકી આજે અમેરિકામાં હોટેલોની માલકીન બની છે. ખરેખર આજે તેનું નામ શ્રેષ્ઠ ઉધોગપતિઓની યાદીમાં મોખરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે સીમા પટેલ હોટેલ બિઝનેસમાં ખૂબ જ મોખરે છે. તેની સફળતાની કહાની ખૂબ જ સઘર્ષમય રહેલી છે.

એક સમય જ્યારે તે 17 વર્ષની હતી ત્યારે તેને સરખું ઈંગ્લીશ બોલતા નોહતું ફાવતું એવા સમયમાં તેને ખૂબ જ મહેનત થકી પોતાનું નામ બનાવ્યું. અમેરીકામાં રહેતી આ સીમા પટેલનું નામ લો તો લોકો એની 5-6 હોટેલના નામ કહી દેતા.અમેરીકાના હોટેલ ઉધોગમાં ગુજરાતીઓનો દબદબો છે.પુરુષોનું વર્ચસ્વ માં સીમા પોતાનું નામ આખરે બનાવ્યું ખરું.

સીમા પટેલ એક તરફ રીજમેંટ હોસ્પિટાલિટી નામની વિશાળ કંપની ચલાવે છે તો બીજી બાજુ સાહેલી નામની ઓનલાઈન વેબ સાઇટ ચલાવે છે.1979 માં સીમા પટેલના લગ્ન અમેરીકામાં વસતા પ્રવીણ પટેલ સાથે થયા હતાશાળાનું ભણતર ગુજરાતીમાં થયું હતું.થોડું ઘણી અંગ્રેજી શીખી મહારાષ્ટ્ર ખાતે પંચગની એક અંગ્રેજી સ્પીકિંગ ક્લાસ કર્યા અને.પતિ પ્રવીણ પટેલ આફ્રિકાથી અમેરિકા ભણવા આવ્યા હતા.

એક હોટેલ લીધી અને ત્યાં જ તેનું સફળતા પૂર્વક ચલાવી અને સમય જતાં ખૂબ જ અનુભવ પણ થયા અને આ 1985 માં સીમા પટેલ અને પ્રવીણ પટેલે જગ્યા લીધી,બેન્કની લોન,બચત કરીને ધ રેજન્સી ઇન નામની ફૂલફૂલેજ હોટેલ અને સમય જતાં હોટેલ બ્રાન્ડ બનાવતા ગયા.

અત્યારે બધી હોટેલો ”રીજમેંટ હોસ્પિટાલિટી” કંપની નિચે હાલે છે..પટેલો,ગુજરાતીઓ,ભારતીયો,સહિત સાઉથ એશિયાના ઉધોગ સાહસિકોને આગળ વધવા માટે પીઠબળ પૂરું પાડ્યું.વિઝિટ કેલિફોર્નિયા નામના ખૂબ જ ઊંચી શાખ ધરાવતા એશોશીયેશનમાં 2016 માં ચેર પર્સન તરીકે ચૂંટાઈ આવ્યા હતા.અમેરિકામાં ભારતીય મહિલા આવું બહુમાન મળ્યું નથી.અમેરિકના એક મેગેઝિને 100 સફળ મહિલા ઉધોગ-સાહસિકોમાં સીમા પટેલને સ્થાન આપ્યું છે.

તમને જાણીને નવાઈ લાગશે કે તેઓ પાસે હોટેલ મેનેજમેન્ટની ડીગ્રી ન હોવા છતાં પણ સફળતા પૂર્વક તેનું સંચાલન કર્યું અને આજે હોટેલ બિઝનેસમાં સીમા પટેલ ખૂબ જ સંપત્તિ અને માન સન્નમાન મેળવ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે તો હાલમાં 57 વર્ષની ઉંમરે ખૂબ જ સક્રિય છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *