Gujarat

ચોટીલા : બે દિવસથી કાર આમનન પડી હતી પોલીસે આવી ને ચેક કરતા કાર અંદર જે જોયું સૌના હોશ ઉડી ગયા…જુઓ શુ..

ગુજરાતમાં દિવસેને દીવસે એવી ઘટનાઓ સામે આવી રહી વ્હે કે, આપણે કલ્પના પણ ન કરી હોય. હાલમાં જ આવી એક રહસ્યમય ઘટના ચોટીલામાં બની છે. આપણે જાણીએ છે કે, અવારનાર જાહેર સ્થળો પર કોઈ બેગ કે વાહન બિનવારસી પડ્યું હોય છે. ક્યારેક આવી બિનવારસી વસ્તુઓ આપણને મુશ્કેલીઓમાં પણ મૂકી શકે છે. જો તમને પણ રસ્તામાં કોઈ કાર કે બેગ અથવા અન્ય વસ્તુઓ બિનવારસી પડેલી જોવા મળે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો.

ચોટીલામાં બે દિવસથી રસ્તા પર કાર આમનન પડી હતી જેથી કોઈ વ્યક્તિએ પોલીસેને આ બાબતે જાણ કરી હતી. જેથી ઘટના સ્થળે પોલીસે આવી ને ચેક કરતા કારની અંદર જોતા જ સૌ કોઈને હોંશ ઉડી ગયા હતાં. તમે પણ વિચારમાં પડી જશો કે આખરે કારમાંથી એવું તે શું નીકળ્યું? તમારા તમામ પ્રશ્નો અમે ઉકેલ આ બ્લોગ દ્વારા આપીશું. ખરેખર આ ઘટના ખૂબ જ રહસ્યમય છે.

આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો, સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે ચોટીલા આણંદપુર ચોકડી પાસે ઘણા સમયથી અલ્ટો કાર પડી હતી.આ કાર હાઈવેથી નજીકના વિસ્તારમાં આશરે બે દિવસથી ઉભી હતી.આજુબાજુના લોકોને કારમાં કંઈક શંકાસ્પદ હોવાનું જણાતા જ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી ઘટબ સ્થળે પોલીસ પોહચતા જ યોગ્ય કાર્યવાહી શરૂ કરી હતી.

પોલીસે કારની તપાસ કરતા અંદર દુર્ગંધ મારતી અજાણ્યા પુરૂષની લાશ હોવાનું ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અને પોલીસ દ્વારા મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારે આ યુવાનની હત્યા થઇ છે કે આત્મહત્યા અને આખરે આ યુવાન કોણ છે તે અંગે પણ તપાસ હાથ ધરી છે.આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!