Gujarat

દીકરીને સાસરીમાં મળીને પાછા ઘરે પણ નહોતા પહોંચ્યા કે કાળ આંબી ગયો, હચમચાવી દેતો બનાવ

એક પિતા માટે દીકરીનો વિદાય નો પ્રસંગ ખૂબ જ કષ્ટ દાયક અને કરુણ દાયક હોય છે. કહેવાય છે ને કે બાપ દીકરીનો સંબંધ ખૂબ જ પ્રેમાળ હોય છે. ત્યારે આજે એક એવી ઘટના વિશે જાણીશું જેમાં પિતા એ પોતાની દીકરીને વળાવીને ખુદ દુનિયાને અલવિદા કહી દિધુ ખરેખર આ ખૂબ જ કરુણ દાયક ઘટના છે. જેને હદયને હચમચાવી દીધું હતું.

હિમાચલના કાંગડા જિલ્લા રાનીતાલમાં રહેવાવાળારામચંદ્રજીએ રવિવારે જ દિકરીનાં લગ્ન ધુમધામથી કર્યા હતા. દિકરીના ઘર છોડવાથી સાસરિયે વળાવીને હદયને રાહત મળ્યું કે દીકરીને સુખી સંસાર મડાઈ રહ્યો છે. પણ કાળે શુ થાય કોને ખબર?લગ્નના આગલાં દિવસે સોમવાર દિકરીના સાસરિયામાં કંઈક કાર્યક્રમ પણ હતો. એવામાં રામચંદ્ર પોતાના પરિવારની સાથે કાર્યક્રમમાં શામેલ થયા પણ ગયા હતા.

ત રામચંદ્ર પોતાની દિકરીને અલવિદા કહી ઘરે પાછા જતાં રહ્યા તેમની કાર એક ચટ્ટાન સાથે ટકરાય ગઈ. આ ઘટના એટલી ભીષણ હતી કે એમાં દુલ્હનનાં પિતા રામચંદ્ર અને દાદીનું મોત થઈ ગયું. આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રુપથી ઘાયલ થયાં. તે બધાંની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.દિકરીને પોતાના પિતા અને દાદીની મરવાની ખબર મળી તો તેને વિશ્વાસ ના થયો.

થોડાક કલાકો પહેલાં જ પોતાના પિતાને મળી હતી. અને એક પળમાં એ જ લગ્નનાં મંડપમાં પિતા અને દાદીનું શબને એ મંડપમાં રાખવામાં આવ્યું કો કહેવાં લાગ્યા કુદરત પણ કેવી રમત રમી છે.પિતાએ જે મંડપથી દિકરીને વિદાય કરી તે મંડપની નીચે તેનું લાશ રાખવામાં આવી. આ દ્રશ્ય જોઈને કોઈનું પણ હૈયું હચમચી જાય. ભગવાન તેમની દિવ્ય આત્માને શાતી આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!