હાર્ડવેરના વેપારીએ કેનાલમાં કૂદીને જીવન ટુકાવ્યું બાદ મા આ સત્ય મહાર આવ્યુ

હાલમાં સમય એટલો ખરાબ ચાલી રહ્યો છે કે, જ્યાં જુઓ ત્યાં આપઘાત નાં બનાવ બની રહ્યા છે, તેમજ ખાસ કરીને ગુનાઓ વધી રહ્યા છે. ભગવાન આપણને જેટલું આપ્યું એમા ખુશ રહેતા શીખવું જોઈએ જ્યારે આપણે કોઈના જીવનને બરાબર કરવા જ પગલું ભરીએ છીએ, ત્યારે તેનું પરિણામ એટલું ખરાબ આવે છે કે, જીવનમાં જે મળ્યું હતું તે પણ ગુમાવવું પડે છે.

આમ પણ કહેવાય છે ને કે, હાલમાં જ્યાં જુઓ ત્યાં આત્મા હત્યા નાં બનાવ બનાવી રહ્યા છે, ત્યારે હાલમાં જ એક હાર્ડવેરના વેપારી કેનાલમાંથી કૂદીને આત્મહત્યાકરી.નવરંગપુરાનાં રહેવાસી હાર્ડવેરનો ધંધો કરનારા વેપારીએ આપઘાત કરતા ચોંકાવનાર ઘટના સામે આવી છે. મૃતક સંજય ભાઈ શર્માએ કઠલાલ પાસેની કેનાલમાં કૂદીને આપઘાત કર્યો છે. આ બનાવ બાદ 6 વ્યક્તિઓ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષપ્રેરણાનો ગુનો નોંધી આગળની વધુ તપાસ કરાવમાં આવશે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, સંજય આર શર્મા રખિયાલમાં ગંજી ફરાક મિલ કમ્પાઉન્ડમાં ગોપાલ હાર્ડવેર નામની પોતાની દુકાન ધરાવે છે. જ્યાં તેમણે આર.એન.એસ્ટેટ બનાવ્યું છે. જેમાં કુલ 8 શેડ આવેલા છે. જે ભાડે આપેલ છે. ગત 11 ઓગસ્ટના રોજ સંજય ભાઈ નિયત સમયે પોતાની ગાડી લઈને નીકળ્યા હતા પરંતુ ઘરે પરત નહીં ફરતા પરીવારે પોલીસ ને જાણ કરેલી.

મૃતનાં રૂમમાંથી તેમની પત્નીને એક ચોપડો મળ્યો હતો. જેમાં 6 લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેઓ સંજય ભાઈને આર.એન.એસ્ટેટના શેડ બાબતે હેરાન પરેશાન કરતા હોવાનું લખ્યું છે, બસ આ જ કારણે વેપારી પોતાનું જીવન ટૂંકાવ્યું હતુ. ભગવાન આ ભાઈ ની આત્માને શાંતિ આપે જ પ્રાર્થના કરીએ.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *