Gujarat

દૂધની ફેકટરીમાં યુવકે કર્યું ગંદુ કામ! વીડિયો જોઇને તમને શરમ આવશે…

હાલમાં સોશિયલ મીડિયનો જમાનો છે, ત્યારે આપણે અવારનવાર અનેક કિસ્સાઓ જોતા જ હોઈએ છીએ! હાલમાં જ એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવાન દૂધની ફેકટરીમાં એવું ખરાબ કૃત્ય કર્યું કે તમે જોઈને પણ ચોંકી જશો. આપણે સૌ કોઈ જાણીએ છે, સોશિયલ મીડિયામાં કોઈપણ ઘટના વાયરલ થતા વાર નથી લાગતી. હાલમાં જ આપણે જોયું કે ભાજપના નેતાનો એક નગ્ન હાલતમાં યુવતી સાથે વિડ્યો કોલમાં અંગત વાયરલ થઈ ત્યારે આ વીડિયોમાં પણ આવું જ કંઈક બનાવ બન્યો છે.

સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થયો છે, જેમાં એક યુવાન દૂધની ફેકટરીમાં દૂધની અંદર નાય રહ્યો છે, એટલું જ નહીં આ એજ જગ્યા છે જ્યાં થી દૂધ પેકિંગ કરવામાં આવે છે. આ વીડિયો વાયરલ થતા કંપની ખૂબ જ બદનામ થઈ અને બંધ પણ થઈ અને ત્યારબાફ પોલીસ દ્વારા તપાસવામાં આવ્યું કે આ વીડિયો કંપનીને બરબાદ કરવા અને નામ ખરાબ કરવા માટે બનાવેલો છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, આવી ઘટનાં બનતી જ હોય છે.

આ વીડિયો ટિકટોકનો છે, જે ટ્વિટરમાં શેર કરવામાં આવેલ છે, આવા તો ઘણા વીડિયો વાયરલ થતા જ હોય છે પરંતુ જ્યારે ગ્રાહકો આવી જાણ થાય ત્યારે પ્રોડક્ટ ની ગુણવત્તા અને તેનાં પર થી વિશ્વાસ ઉડી જાય છે. આ વીડિયો વાયરલ થતાની સાથે જ સૌ કોઈ ચોકી ગયા હતા અને અનેક લોકો ખરબ કૉમેટ કરી અને રિટીવીટ પણ કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!