ચોકવનારી ભવિષ્યવાણી પૃથ્વીનો થશે વિનાશ! સૌથી પહેલા ભારતનાં ઘણા વિસ્તારો ડૂબી જશે..

કહેવાય છે ને કે, આ દરેક વસ્તુઓનો અંત નક્કી જ હોય છે. એવું કહેવાય છે કે, જ્યારે આ બ્રહ્મા દેવ આ પૃથ્વીને નષ્ટ કરશે અને ફરી એકવાર નવી વસુંધરા નું સર્જન થશે ત્યારે સોમનાથ મહાદેવ પ્રાણનાથ તરીકે પૂજાશે! ખરેખર હવે પૃથ્વી વિનાશ ને આરે છે અને એમાં પણ ભારત નો પહેલા વિનાશ થશે. હાલમાં જ સંયુક્ત રાષ્ટ્રના જળવાયુ પરિવર્તન પર આંતરિક સરકારી પેનલે એક અહેવાલમાં
રજૂ કર્યો છે, જે ચોંકાવનાર છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે શહેરો ગ્લોબલ વોર્મિંગના ‘હોટ સ્પોટ બન્યા છે. આનું કારણ એ છે કે, ત્યાં વાતાવરણ ને ઠંડુ રાખવા માટેના પાણી અને વૃક્ષો -વનસ્પતિના સ્ત્રોત ખૂટી પડ્યા છે. મતલબ,વૃક્ષોનું આડેધડ નિકંદન અને પર્યાપ્ત પાણીની અસુવિધાઓ. જાહેર કરેલા પોતાના છટ્ઠા અહેવાલને સોમવારે જાહેર કર્યો. જણાવી દઈએ કે ભારત પણ આઅ પેનલનો જ એક ભાગ છે. આઅ અભ્યાસ દરમિયાન વૈજ્ઞાનિકોએ દુનિયાભરમાં ધરતી અને જળવાયુ ઇકોસિસ્ટમ નો તાગ મેળવ્યો.

સમુદ્રના વધતાં જળ સ્તરને પાછું લાવવામાં હવે લગભગ હજારો કે સેંકડો વર્ષો લાગી જાય. જળવાયુ પરિવર્તનની ઘાતક અસરથી બચવા માટે કાર્બન ડાયોક્સાઈડ અથવા ધરતીનું તાપમાન વધારનારા અન્ય ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો લાવવો પડશેજો કે,આઅ માટે તમામ દેશોએ સહમતી દર્શાવવી પડશે. ધરતી પ્રખરતાથી ગરમ થઈ રહી છે.2030 સુધીમાં 1.5 ડિગ્રી સેલ્સિયસ વધશે તાપમાન. સૌથી મોટો ખતરો. 1.3 મીટર પ્રતિ વર્ષની જડપથી સમુદ્રનું જલસ્તર વધી રહ્યું છે. 

માનવીય ગતિવિધિઓના કારણે થઈ રહેલું   જળવાયુ પરિવર્તન જ   ગ્લોબલ વોર્મિંગના ખતરનાક પરિણામોનું જવાબદાર,તુરંત નહીં લગાવાય લગામ તો નુકસાન ભરપાઈ કરવું અસંભવ વાતવરણમાં આકસ્મિક ઘટનાઓ અને અસામાન્ય બદલાવ મળી રહ્યા છે જોવા. હવે બે કે તેથી વધુ કુદરતી હોનારત   આવે છે સામે. હિટવેવ અને દુકાળની ઘટનાઓ ત્રાટકે છે એક સાથે. ત્યારે આ રિપોર્ટ પરથી એ જ જાણવા મળે છે જે આપણે વૃક્ષ વાવીએ અને પ્રદુષણ અટકાવીએ.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *