Gujarat

સુરતના અડાજણ બ્રિજ પર ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં યુવક-યુવતીએ કર્યું ઇલુ-ઇલુ ! વિડીયો વાયરલ થતા લોકો લાલચોળ..

મિત્રો સોશિયલ મીડિયા એક એવું માધ્યમ બની ગયું છે જ્યા તમને ક્યારેક દુનિયાની હકીકત તો અમુક વખત દુનિયાની હરકતો જોવા મળી જતી હોય છે અમુક ખુબ જ શર્મનાક તો અમુક એવી પણ ઘટનાઓ હોય છે જે આપણને તાળી પાડવા માટે મજબુર કરી દેતી હોય છે. હાલના સમયમાં સોશિયલ મીડિયાનો વ્યાપ એટલો વધી ગયો છે કે એક દિવસની અંદર કોઈ યુઝર ફેમસ થયા જાય તો કોઈકને પડતી પણ આવી જાય છે.

એવામાં હાલ સોશિયલ મડિયા પર એક વીડિયો ખુબ ઝડપી રીતે વાયરલ થઇ રહ્યો છે જેમાં હોસ્પિટલની એમ્બ્યુલન્સની અંદર જ યુવક યુવતી અંગત પળોની મજા માણતા વીડિયોમાં કેદ થયા હતા, આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થતા ખુબ નિંદા કરવામાં આવી રહી છે. દરેક લોકોનું ફક્ત એક જ કેહવું છે કે આ એમ્બ્યુલન્સ કોઈ વ્યક્તિની ઇમરજન્સી માટે હોય છે ના કે પ્રેમલીલા કરવા માટે. વિડીયો જોયા બાદ સોશિયલ મીડિયા પર દરેક લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો.

વાયરલ થઇ રહેલા આ વિડીયોને હાલ તો અનેક ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે જેમાં દરેકમાં માહિતી આપતા જણાવામાં આવ્યું છે કે આ કિસ્સો સુરતના અડાજણ બ્રિજનો હોવાનું સૌ કોઈ જણાવી રહ્યું છે, પરંતુ શું સાચ્ચે આ વિડીયો ત્યાંનો જ છે તે અંગેની કોઈ પુષ્ટિ અમારી વેબસાઈટ ગુજરાતી અખબાર કરતું નથી. વીડિયોમાં જોઈ શકાય છે કે આ વીડિયોને વાહન ચાલકે ઉતારેલ છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

View this post on Instagram

 

A post shared by GujjuRocks-Surat (@gujjurocks.surat)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!