ઘરેલું ઉપચાર દ્વાએ તમારા ચહેરાને વધુ સુંદર બનાવો.
દરેક વ્યક્તિને સુંદર બનવું છે અને પોતાના ચહેરા નો રંગ નિખારવા માટે અનેક પ્રયાસો કરતા રહે છે પરંતુ ક્યારેક બહારના કોસ્મેટિક થી ચહેરાને નુકસાનકારક અસર પહોંચે છે બસ આજ કારણે અમે આપના માટે લઈને આવ્યા છે એક ખૂબ જ અસરકારક આયુર્વેદમાં સૂચવેલ ઘરેલુ ઉપચાર જેના મદદ થી તમે તમારા ચહેરાનો રંગ વધુ શ્વેત બનાવી શકશો. સૌથી સારી વાત એ છે કે આ ઘરેલૂ ઉપચાર 10 દિવસમાં જ પોતાની અસર દેખાડવા લાગે છે.
જો તમે પણ વિચારો છો કે તમારા શરીરનો રંગ 10 દિવસમાં નિખરી જાય તો, તમારા રસોડામાં જાવ અને આ ઘરેલૂ ઉપચારનો પ્રયોગ કરો.લીબૂશરીરનો નિખારવા માટે તમારે લીંબૂ અને મધના મિશ્રણ વડે આખા શરીર પર મસાજ કરવી જોઇએ. આમ રોજ કરવાથી તમે 10 દિવસમાં ચમકવા લાગશે.
ગુલાબજળમાં લીંબૂનો રસ મિક્સ કરીને ન્હાવાથી ત્વચા બ્લીચ થઇ જાય છે. ઇડાનો પીળો ભાગ શરીર પર લગાવો અને પછી વિનેગરથી શરીરને સાફ કરી દો, જેથી ઈંડાની દુગંધ જતી રહેશે. આમ 10 દિવસ સુધી કરો અને લાભ જુઓ.જો તમારે ગોરી ત્વચા જોઇએ છે તો 10 દિવસ સુધી પ્યોર દૂધ વડે સ્નાન કરો. તેના માટે તમારે સાબુની જરૂર નથી. દૂધ જ તમારું શરીરને સાફ અને ટોન થઇ જશે.
આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી