ઉમેશ બારોટ સાથે બાળકે ગાયુ “ફિલહાલ” સોંગ વીડીઓ જોઈ ઓરીજીનલ ભુલી જશો

કહેવાય છે ને કે, ઈશ્વરે દરેક વ્યક્તિને એક કળા આપેલી હોય છે, બસ એ કળાને આપણે બહાર લાવવાની હોય છે. અનેક લોકોને ઈશ્વરે સુરીલો કંઠ આપ્યો હોય છે જેના દ્વારા લોકોનું તે દિલ જીતી લેતા હોય છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક બાળકનો વિડ્યો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ બાળક આપના ગુજરાતનો જ છે અને તેમની સાથે ગુજરાતી લોક ગાયક ઉમેશ બારોટ પણ સોંગ ગાય રહ્યા છે.

આપણે સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક લોકોના વીડિયો જોતા હોઈએ છીએ જે ખૂબ જ વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં જ બી પ્રાક દ્વારા ગવાયેલું ફિલહાલ સોંગ ગુજરાતના એક બાળકના કંઠે ગવાઈ ને ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. આ આલ્બમ સોંગમાં અક્ષય કુમાર અને નુપર અભિનય કરેલ છે. જ્યારે તમે આ બાળકને સાંભળશો તો ઓરિજનલ ભૂલી જશો.

આપને જણાવી કે આ બાળક નું નામ રુદ્ર બારોટ છે અને તે પંચમહાલનો છે જેને ઉમેશ બારોટ સાથે આ સોંગ ગાયેલું છે અને તેમાં મધુર કંઠે અને તેની ક્યુટનેસ તેમજ તેની નિખાલસતાને લીધે ખૂબ જ લોકોને પસંદ આવી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં સૌ કોઈ આ બાળકના વખાણ કરતા નથી થાકી રહ્યા.ખરેખર આ બાળક ભવિષ્યમાં ખૂબ જ આગળ વધશે. તમે જ્યારે આ બાળકને સાંભળશો અને તેના કંઠમાં ફિલહાલ ઓરીજનલ કરતાં વધુ સુંદર અને મધુર લાગે છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *