Entertainment

અભિનેત્રી અમિષા પટેલે એવા ફોટાઓ મુક્યા કે ફેન ભડક્યા…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ઘણી અભિનેત્રીઓ હોય છે , જે અવાર નવાર સોશિયલ મીડિયામાં પોતાની તસ્વીરો અપોલોડ કરતી હોય છે, ત્યારે અનેક લોકો તેની તસવીરોમાં કોમેન્ટ દ્વારા તેને વખાણ અને ટીકાઓ કરતા હોય છે. ત્યારે હાલમાં જ એક બનાવ એવો બન્યો કે, તમને જાણીને નવાઈ લાગશે. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે,

હાલમાં અમિષા પટેલ સોશિયલ મીડિયામાં બોલ્ડ તસ્વીરો પોસ્ટ કરતા યુઝર્સ તેમની ટીકાઓ શરૂ કરી છે. ત્યારે ખરેખર આ ઘટના થી અનેક યુઝર્સ અશબ્દો બોલવામાં પણ આચકાયા નથી. ખરેખર આ ઘટના ખૂબ જ શરમ જનક કહેવાય. ખરેખર એક વ્યક્તિ એવું કહ્યું કે કોઈપણ જાતની આવડત નથી માત્ર બેશરમ હરક્ત છે. આમિષા આ બોલ્ડ લુકમાં સુદર લાગે છે પરંતુ ચાહકવર્ગ આ તસવીરો ખરાબ ગણી છે.

આમિષા પટેલ ગદર ફિલ્મ થી ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. આ ફિલ્મ તેની કારકિર્દી ની સફળ ફિલ્મ ગણી શકાય. આ ફિલ્મ બોલિવુડ ની સૌથી ખાસ ફિલ્મ છે. અમિષાનું અંગત જીવન ખૂબ ચર્ચામાં રહેલું છે. કહો ના પ્યાર હૈ ના રિલીઝ પહેલા અમિષા પટેલ બોલિવૂડ ડાયરેક્ટર અને નિર્માતા વિક્રમ ભટ્ટને મળી હતી. બંનેની મુલાકાત વર્ષ 1999 માં થઈ હતી.બંને’આપ મુજે અચ્છે લગને લગે ફિલ્મ માટે મળ્યા હતા.જોકે આ ફિલ્મ વર્ષ 2002 માં રિલીઝ થઈ હતી ડેટ કરી રહ્યા છે તે વિક્રમ અને અમિષાએ જાહેરમાં સ્વીકારી લીધું હતું.

અમીષા અને વિક્રમે એકબીજાને 5 વર્ષ ડેટ કરેલ .આ પછી તે બંનેનું બ્રેકઅપ થઈ ગયું.આ અંગે વિક્રમે કહ્યું હતું કે ‘અમિષાને તેના માતાપિતા સાથે ઘણી બધી વ્યક્તિગત સમસ્યાઓ છે. અમે બંને એકબીજાને ક્યારેય ચાહતા નહોતા, અમને સમજાયું.આ પછી અમિષા થી અલગ થઈ ગયા અને વર્ષ.2008 માં,અમિષાએ લંડન સ્થિત એક ઉદ્યોગપતિને ડેટ કરવાનું ચાલુ કર્યું હતું અને તે પોતાના અંગત જીવનમાં ખૂબ જ સઘર્ષ કર્યો છે અને હવે તો બોલીવુડ ની દુનિયા થી અલગ થઈ ગઈ છે, પરતું તે ગદર ફિલન લીધે આજે લોકોનાં હૈયામાં જીવંત છે. હાલમાં અમિષા સોશિયલ મીડિયામાં ખૂબ ન એક્ટીવ રહે છે અને આ બોલ્ડ તસ્વીરો પોસ્ટ કરતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!