Gujarat

તજજ્ઞ ગણિતની શિક્ષિકા, ભિખારી જેવું જીવન પસાર કરી રહી હતી, વિદ્યાર્થીઓને જાણ થતાં કર્યું આવું કામ.

કહેવાય છે ને જગતમાં ભગવાન માતાપિતા અને ગુરુ થી મોટું કોઈ નથી! ગુરૂપાસે થી આપણને ઘણું બધું શીખવા મળે છે તેમજ જીવનમાં અનેકગણું પ્રાપ્ત થાય છે. આજે હાલમાં આપણે સૌ કોઈ જાણીએ છે કે ક્યારે શું બનાવ બની જાય છે તે કોઈ નથી જાણતું. હાલમાં જ એક સોશિયલ મીડિયામાં એક ગણિતના તજજ્ઞ ટીચરની કહાની વાયરલ થઈ. એક સમયે સરકારી શાળામાં અભ્યાસ કરાવતી ટીચરને એવા દિવસો આવ્યા કે સ્ટેશન પર ભીખ માંગીને જીવન પસાર કરવું પડી રહ્યું હતું.

વાત જાણે એમ છે કે, કેરળનાનાં એક ગામની સરકારી શાળાની ગણિતની શિશિક્ષા તેમના દીકરા અને વહુ નાં ત્રાસ થી તે રેલવેસ્ટશન પર પોતાનું જીવન વિતાવી રહી હતી અને તેના દીકરા એ તેમની તમામ જીવનમૂળી લઈ લીધી અને મા ને રસ્તે રઝળતી કરી મૂકી. એકવાર જ્યારે આ શિક્ષકની ભૂતપૂર્વ વિધાર્થી તેમને રેલવેસ્ટશ પર જોયા તો પહેલી નજરે ઓળખી ન શકી પરતું નજીક જતા તેમને ખ્યાલ આવયો કે આ તેમના ટીચર છે.

તમામ વાત જાણીને વિદ્યાર્થીની આંખોમાં આંસુઓ આવી ગયા અને ત્યારબાદ તેને આ મહિલાની મદદ કરવા તેમની બેન્ચ નાં દરેક વ્યક્તિઓનો સંપર્ક સાધ્યો અને તમામ લોકોએ મદદ કરીને આ ટીચરનું જીવન ફરિથી ખુશમય બનાવવા પ્રયત્ન કર્યો. ખરેખર આ એક સરાહનીય કાર્ય છે.જગતમાં માતાપિતાની સેવા અને ગુરુની સેવા કરવી જોઈએ. આમ પણ ગુરુ એ આપણે જ્ઞાન આપના પણ ઋણ રહે છે સમય જતાં ઋણ ચૂકવવું આપડી ફરજ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!