ગુજરાત જ નહી ! ગુજરાત બહાર પણ ગીતાબેન રબારી ની છે બોલબાલા જુઓ બેંગ્લોર મા કેવી ધુમ મચાવી દીધી..

ગીતા રબારી અને કિંજલ દવે આ બે મહિલા કલાકારો ગુજરાતની આન, બાન અને શાન છે. આપણે જાણીએ છે કે ગીતા રબારીને આ સફળતા રાતો રાત નથી મળી. જીવનમાં અનેક સંઘર્ષનો સામનો કરીને ગીતા રબારીએ પોતાનું નામ અને સ્થાન બનાવ્યું છે. આજે દેશ વિદેશમાં તેમના કાર્યક્રમો થાય છે ને લોકોને ગુજરાતી ગીતોનું રસપાન કરાવે છે. હાલમાં જ ગીતા રબારીનો બેગ્લોરમાં પણ કાર્યક્રમ હતો અને કાર્યક્રમમાં ગીતાબેન ધૂમ મચાવી દીધી હતી.

આપણે જાણીએ છે કે, ગુજરાતનાં ખૂણે ખૂણે ગુજરાતીઓ વસે છે અને આજ કારણે દરેક દેશોના અને શહેરોમાં ગુજરાતી કલાકારોની રઝમટ બોલી હોય છે. હાલમાં જ્યારે ગીતા રબારીએ બેંગ્લોરમાં હાજરી આપી હતી, ત્યારે તેમને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો હતો ને તેમના પર પૈસાનો વરસાદ થયો હતો અને સૌથી ખાસ ક્ષણ એ હતી જ્યારે ગીતા રબારી પર ફુલોનો વરસાદ કરવામાં આવ્યો. ખરેખર આ તસ્વીરો જોઈને તમને ખ્યાલ આવી જશે કે બહારના લોકો પણ ગીતાબેન કેટલો પ્રેમ કરે છે.

સોશિયલ મીડિયામાં આ તસ્વીરો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, આપણે જાણીએ છે કે, ગીતારબારી સોશીયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના દર્શકો સાથે પોતાના જીવન વિશેની વાતો શેર કરી રહી છે. ખરેખર ગીતા રબારીનું જીવન ખૂબ જ વૈભવશાળી છે. આપણે જાણીએ છે કે, ગીતાબેન રબારી મોટેભાગે વિદેશનાં કાર્યક્રમોમાં તેમના પતિ પૃથ્વી સાથે જ હોય છે.

હાલમાં તો ચારોતરફ માત્ર ગીતાબહેનના વીડિયો વાયરલ થઈ રહ્યા છે અને આ વીડિયોમાં તમેં જોઈ શકો છો કે કઈ રીતે બેગ્લોરમાં ગીતા રબારીએ ધૂમ મચાવી છે અને લોકોએ પણ તેમને ખૂબ જ પ્રેમ આપ્યો છે અને સ્ટેજ પર તેમનાં પર ગુલાબના ફુલોથી વરસાદ કરવામાં આવ્યો હતો અને ખરેખર આવું સન્માન ભાગ્યે જ કોઈ કલાકારને મળે છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *