Gujarat

ગીતાબેન રબારી કચ્છી પહેરવશ સાથે યુ.કે મા છવાઈ ગયા ! એવા પોસ આપ્યા કે…જુઓ ખાસ તસવીરો

ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર ગીતા રબારી (geeta rabari) હાલમાં ઇગ્લેન્ડના પ્રવાસ પર ગયા હતા , ત્યારે સોશિયલ મીડિયામાં તેમની તસવીરો વાયરલ થઇ  હતી. ફરી એકવાર ગીતાબેન રબારી કચ્છી પહેરવશ સાથે યુ.કે મા છવાઈ ગયા ! એવા પોઝ આપ્યા  કે તમે જોતા જ રહી જશો.

આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે, કઈ રીતે તેઓ  લંડનમાં આનંદદાયક પળો વિતાવી રહ્યા છે. આ તસવીરોમાં તમે ગીતા રબારીનો કચ્છી લુક જોઈ શકો છો. આપણે જાણીએ છે કે, ગીતાબેન રબારીકાર્યક્રમ દરમિટન ટ્રડીશનલ કપડાંમાં જ જોવા મળે છે.

ગીતાબેન રબારીએ અત્યાર સુધીમાં અમેરિકા, લંડન, કેનેડા, આફ્રિકા તેમજ અનેક વિદેશોના શહેરોમાં ગુજરાતી ગીતોને રમઝટ બોલાવી છે. તેમના પર ડોલર અને પાઉન્ડનો પણ વરસાદ થયો છે. હાલમાં ઈંગ્લેન્ડમાં (England) પણ તેમનો લોક ડાયરો યોજાયો છે અને આ કારણે જ હાલમાં ગીતાબેન લંડનમાં છે. ખરેખર આ ખુબ જ એક ગૌરવભરી ક્ષણ આપણા માટે કહેવાય છે.

ખરેખર ગુજરાતીઓ કલાકારોમાં(Gujarati kalakar) ગીતાબેનનું નામ ખુબ જ મોખરે છે અને તેમણે પોતાના જીવનમાં ખુબ જ સંઘર્ષ કરેલ છે. આ કારણે આજે તેઓ વિદેશોમાં પણ લોકપ્રિયતા મેળવી છે. આજે ગીતા રબારીનું જીવન ખુબ જ વૈભવશાળી છે. તેમની લાઈફ સ્ટાઇલ (lifestyles)પણ ખુબ જ સારી છે અને આનંદદાયક જીવન જીવી રહ્યાં છે.

આજે વિદેશોમાં પણ ગીતાબેન પોતાના સુરીલા અંદાજે લોકોનું દિલ જીતી લે છે. ગીતાબેનના જીવન પરથી આપણે એ શીખવું જોઈએ કે સફળતાનાં ( Succes ) શિખરો સુધી પહોંચવા માટે હમેંશા આગળ ચાલતા રહેવું જોઈએ. જ્યાં સુધી મંઝિલ સુધી ન પહોંચો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!