ગુજરાતી સિનેમા શોકનો માહોલ! લોકપ્રિય કલાકાર સેજલ પંચાલનું થયું અચાનક મોત, જાણૉ વધુ વિગતે….
ગુજરાતી સિનેમા માટે આજનો દિવસ ખુબ જ દુઃખ દાયક બન્યો છે, ગુજરાતી ફિલ્મી જગત અને સંગીત જગતના એક ખુબ જ મોટી ખોટપડી છે. આ ખોટ સદાય વર્તાશે કારણ કે, ખુબ જ નાની વયે ગુજરાતી ફિલ્મ અને સંગીત જગતની કલાકાર સેજલ પંચાલનું દુઃખ અવસાન થયું છે. ખુબ જ નિખાલસ અને હસમુખી સ્વભાવ ધારાવાર સેજલ પંચાલની અણધારી વિદાયથી લોકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ
ગુજરાતી સિનેમા તેમજ સંગીત જગતમાં અનેક આલ્બમ સોન્ગમાં અભિનય કરનાર સેજલ પંચાલનું દુઃખદ નિધન થતા સોશિયલ મીડિયામાં તેમના સ્વજનો અને કલા જગતના સૌ કોઈ પરિચિત લોકોએ શ્ર્દ્ધાજંલી પાઠવી છે. સેજલ પંચાલના મુત્યુની ખબર સામે આવત જ સિનેમા અને સંગીત જગતે એ ઉમદા અને કુશળ કલાકાર ગુમાવેલ છે, જેની ખોટ ક્યારેય કોઈ નહીં ભૂલી શકે.
સેજલ પંચાલે ગુજરાતી આલ્બમ ગીતોમાં અભિનય કરીને પોતાનું નામ બનાવ્યુ અને લોકોના દિલોમાં પણ ખાસ જગ્યા બનાવી, જેથી સૌ કોઈ તેમને અતૂટ પ્રેમ કરે છે. તેમની વિદાયને કારણે તેમના ચાહકોને પણ આંચકો લાગ્યો હશે કારણ કે નાની વયે આ દુનિયાને અળવિદા કહી દીધી. આપણે ઈશ્વરને પાર્થના કરીએ કે સેજલ પંચાલની આત્માને ઈશ્વર શાંતિ અર્પે તેમજ તેમના પરિવારજનીને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.