સુરતના આ કાકા બનાવે છે એવી ચા કે, ડોલીની ટપરી પણ તેમની સામે છે ફેઈલ! જુઓ વિડીયો…
દરેક વ્યક્તિની અંદર કૌશલ્ય રહેલું હોય છે. આ કૌશલ્ય દ્વારા વ્યક્તિ પોતાના જીવનમાં આગળ વધી શકે છે. આજે અમે આપને એક એવા વ્યક્તિ વિષે વાત કરીશું. જે આજે સુરત શહેરમાં ખુબ જ લોકપ્રિય છે. હાલમાં જfoodkeflavors નામના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક ચા બનાવતા કાકાનો વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે, આ વિડીયોમાં તમે જોઈ શકશો કે કાકાની ચા બનાવવાની સ્ટાઈલ એકદમ યુનિક છે. આ સ્ટાઈલ જોઈને તમે પણ અચરજ પામી જશો. ખરેખર આ કાકાની સામે તો ડોલીચાવાળો પણ ફિક્કો લાગે.
આ વાયરલ વિડીયોમાં તમે જોઈ શકશો કે ચા બનવતા આ કાકા એવા અંદાજમાં ચા બનાવે છે, રસ્તા પરથી પસાર થતો વ્યક્તિ આ કાકાની ચા પીવા માટે રોકાઈ જાય. ડોલી પણ પોતાની ચા બનાવવાની સ્ટાઈલના કારણે આજે લોકપ્રિય બ્ન્યો છે, આજે ડોલી એક સેલિબ્રેટી બની ગયો છે અને પોતાના ચાના બિઝનેસથી તેને માત્ર ભારત જ નહિ પણ દેશભરમાં લોકપ્રિયતા મેળવી છે.
આ કાકાની ઉંમર ભલે વધુ પણ પણ તેમની ચા બનાવવાની સ્ટાઈલ જોઈને કોઈપણ વ્યક્તિને એ વાત જરૂરથી સમજવી જોઈએ કે, તમારી અંદર રહેલ આવડતર ગમે ત્યારૅ ઉગતા સૂરજની જેમ તમારી અંદરથી બહાર નીકળી શકે છે. આ કાકા જે રીતે હાલમાં લોકપ્રિય બન્યા છે, એવી જ રીતે અનેક લોકો પોતાની અનોખી આવડત દ્વારા લોકપ્રિયતા મેળવે છે. ખેરખર આ કાકાના વખાણ કરો એટલા ઓછા કારણ કે તેમની ચા બનાવવાની સ્ટાઈલ એટલી યુનિક છે તો વિચાર કરો કે ચા કેટલી સ્વાદિષ્ટ હશે!
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.