હંસાબેન પરમારને પણ ટક્કર આપી આ બેને તો! પત્રકારે પૂછ્યું ક્યાં નેતા ગમે તો કહ્યું કે, કેવલીવાલ…જુઓ વિડિયો
સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતાં હોય છે, ત્યારે હાલમાં ફરી એકવાર એક વિડીયો વાયરલ થયો છે. હાલમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે, ત્યારે ફરી એકવાર હંસાબેન પરમાર જેવી જ એક મહિલા નો વિડીયો વાયરલ થયો છે. આ મહિલા એ પણ અરવિંદ કેજરીવાલ ની એવી વાત કરી છે કે, જાણીને તમે પણ હસવું નહી રોકી શકો.
ખરેખર આ વિડીયો જોઇને તમે હસવું નહીં રોકી શકો. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે, પત્રકાર મહિલાને પૂછે છે કે, તમને નેતા કયા ગમે છે, ત્યારે મહિલા બોલે છે કે કેવલીવાલા! આ સાંભળીને તમે ગુજરાતમાં યોજાયેલ વિધાન સભાની ચૂંટણીની યાદ આવી જશે, જ્યારે આપ પાર્ટીના પ્રચાર દરમિયાન હંસાબેન પરમારે ઇન્ટરવ્યૂ આપ્યું હતું.
હંસાબેને પણ અરવિંદ કેજરીવાલનું નામ સાવેનાવલા પાડ્યું હતું. હવે ફરી એકવાર આ મહિલાની સરખામણી હંસાબેન ની બેનપણી સાથે થઈ રહી છે. ખરેખર આ વિડીયો ખૂબ જ રમુજી છે, આ વિડીયો જોઇને તમે પણ હસવું નહીં રોકી શકો. આ વિડીયો હાલમાં લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને સૌ કોઈ આ મહિલાના વખાણ કરી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.