નિદર્ય પતિ એ પોતાની પત્ની જાહેરમાં ગળું કાંપી હત્યા કરી! ત્રણ બાળકો પોતાની માનો ખોળો ગુમાવ્યો.
નિદર્ય પતિ એ પોતાની પત્ની જાહેરમાં ગળું કાંપી હત્યા કરી! ત્રણ બાળકો પોતાની માનો ખોળો ગુમાવ્યો.ખરેખર આજના સમયમાં અનેક એવા બનાબ બને છે કે, આપણે સૌ કોઈ ચોકી જઈએ છીએ. હાલમાં જ એક પતિ એ પોતાની પત્ની નું જાહેરમાં ગડું કાપી નાખ્યું. વિચાર કરો કંઈ રિતે એ વ્યક્તિનો જીવ હાલ્યો હશે? આપણે અકસ્તમાતના અનેક બનાવ બનતા હોય છે, પરતું કહેવાય છે ને કે, જીવનમાં ક્યારેય પણ આવું ન કરવું જોઈએ. આજે ત્રણ બાળકો માતા વિહોણા થઈ ગયા છે. એક તો અગ્નિ સાક્ષી સાથ ફેરા ફર્યા હોય એજ વ્યક્તિ આવું કરે તો જીવન નો સૌથી મોટો અફસોસ રહે.
તમને જાણીને નવાઈ લાગશે કે ભારતનુ રાજસ્થાન શહેર કોચિંગ સિટી કોટા ક્રાઇમ સિટી બની ગયું. 5 દિવસોમાં ત્રણ હત્યા થઈ ગઈ છે. બુધવારના દિવસે અહીંયા ફરી એકવાર રિશ્તોંની હત્યાં થઇ. શહેરનાં દાદાબડી મા પોલીસ સ્ટેશમમાં પતિ એ પત્નીની હત્યા કરી. પતિએ ચપ્પા વડે પત્નીને મોતને ઘાટે ઉતારી નાંખી હતી. આ બનાવ બાધ સૌ કોઈ ચોકી ગયા હતા ખરેખર આવું જાહેરમાં થવું ત્યારે કાયદો ક્યાં ?
પતિએ પત્નીને લોહી-લુહાણ હાલતમાં તડપતી છોડી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકો ઘાયલ મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા, પરંતુ ત્યાં ડોક્ટરે યુવતિની મૃત જાહેર કરી.યુવતી 27 વર્ષની હતી.11 વર્ષ પહેલા લગ્ન થયાં હતાં. તે પહેલા તેનો પતિ ઈરફાન સાથે વિજ્ઞાનગર વિસ્તારમાં રહેતી હતી. તેમના 3 બાળકો છે. કેટલાક સમયથી પતિ-પત્ની વચ્ચ વિવાદ હતો .
પતિના ત્રાસના લીધે તે 2 વર્ષ અલગ પણ રહી હતી. એક દિવસ બુધવારના રિજવાનાં બાલાકુંડ વિસ્તારમાં તેની બહનના ઘરે ગઈ હતી.એક શામ તે પોતાની ભાણી સાથે બહાર ગઈ હતી. ખરેખે કેટલો નિર્દય હશે યુવાન કે તેમણે કરિયાણાની એક દુકાન પાસે ઈરફાન રિઝવનાનું ગળું કાપી તેની હત્યા કરી ત્યાંથી ભાગી ગયો અને આઘટના ની હાલ પોલિસ તપાસ કરી રહી છે. ખરેખર આવો પતિ હોય એના કરતાં ન હોય એ સારું. ભગવાન આ યુવતી ની આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.