Entertainment

IPL નો આ સ્ટાર ખેલાડી આજે બસ ડ્રાઈવિંગ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે

સમય થી મોટુ બળવાન આ જગત મા કોઈ નથી જયારે સમય સારો તો બધુ સારુ અને સમય ખરાબ તો બધુ ખરાબ ! એક સમયે આઈપીએલ મા ધુમ મચાવતો ખેલાડી હાલ બસ ચલાવી ને પોતાનુ ગુજરાન ચલાવવા મજબુર છે. આઈ પી એલ મા અનેક ક્રિકેટરો લાખો અને કરોડો મા વેચતા હોત છે તો પછી આ ક્રિકેટર ની આવી હાલત કેમ થય ચાલો જાણીએ.

આપણે જે ખેલાડી ની વાત કરી રહ્યા છીએ તેનુ નામ સુરજ રણદિવ છે સુરજ રણદિવ શ્રી લંકા ની ટીમ મા હતા અને બોલર ની ભુમીકા નીભાવતા હતા તમને જાણી ને નવાઈ લાગશે કે તેવો એ ત્રણ ફોર્મેટ મા શ્રી લંકા ની ટીમ માથી રમેલા છે અને ઘણી વિકેટો પણ લીધી છે આ ઉપરાંત તેવો 2012 મા ચેન્નઈ સુપર કીંગ ની ટીમ મા પણ હતા ત્યારે CSK ચેમ્પિયન બની હતી.

સુરજ રણદિવ 2019 મા લાસ્ટ મેચ રમ્યા હતા ત્યાર બાદ તેવો એ સન્યાસ લીધો હતો અને પછી ક્લબ ક્રિકેટ રમવા અને રોજગારી માટે તે ઓસ્ટ્રેલીયા ગયા હતા ઓસ્ટ્રેલીયા મા તેવો ક્લબ ક્રિકેટ રમે છે અને સાથે એક ખાનગી કંપની મા બસ પણ ચલાવે છે.

સુરજ રણદિવએ 12 ટેસ્ટ મા 46 વિકેટ લીધી છે અને 31 વનડે મા 36 વિકેટ અને ટી20 મા સાત મેચ મા સાત વિકેટ લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!