Gujarat

દેશ ના સૌથી યુવા આઈ.પી.એસ સફીન હસન ગુજરાત ના આ જીલ્લા મા ફરજ બજાવી રહ્યા છે.

આપણે સૌ જાણીએ છીએ કે આજના યુવાનો ને પોલીસ અને આર્મી મા જવાનો કેટલો શોખ હોય છે એમા પણ IPS અને IAS બનવાનું સપનું લાખો યુવાનો જોતા હોય છે ત્યારે લાખો માથી બોવ ઓછા લોકો ને સફળતા મળતી હોય છે ત્યારે જો સૌથી યુવા IPS જો કોઈ બન્યા હોય તો એ છે સફીન હસન…. સફીન હસને માત્ર 22 વર્ષ ની ઉમરે UPSC ની પરીક્ષા પાસ કરી હતી અને જીવન મા ઘણો સંઘર્ષ પણ કરેલો છે.

બોવ ઓછા લોકો જાણે છે કે સફીન હસન મુળ ગુજરાત ના છે અને કાણોદર ગામ ના છે.સફીન હસન અને તેમના પરીવાર ની આર્થીક પરિસ્થિતિ પણ નબળી હતી આમ છતા પોતે જે સપનું જોયુ તે પુરુ કર્યુ અને આ સપનું પુરુ કરવામા તેમણે અનેક મુશ્કેલી ઓ નો સામનો કરવો પડ્યો હતો પરંતુ જયારે શાળા ના સમય મા જે સપનું જોયુ હતુ એ પુરુ કર્યુ હતુ.

આઈ.પી.એસ સફીન હસન હાલ ભાવનગર મા ફરજ બજાવી રહ્યા છે. ભાવનગર મા તેવો પોલીસ બેડા મા ASP તરીકે ફરજ બજાવી રહ્યા છે અને તેવો ખુબ સારી રીતે ફરજ બજાવી રહ્યા છે. સફીન હસન પોતાના સોસિયલ મીડીયા પર પણ ઘણા એક્ટીવ રહે છે અને થોડા સમય પહેલા જ તેવો એ એક ફોટો પોસ્ટ કર્યો હતો તેમાં એવો એ જણાવ્યું હતુ કે..

“મોગલધામ ભગુડામાં આરતી કરી દર્શન કરવાનો અવસર મળ્યો ત્યારે નવ લાખ લોબડયાળીયુંએ સામટા આશીર્વાદ વરસાવ્યાની અલૌકિકતાનો અનુભવ થયો.” અને તેવો એ મોગલ માતા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!