નાગા બાવા શ્રી મહેશ ગોવર્ધન એ ઈસુદાન ગઢવી વિશે કહી આ વાત…
ગુજરાત ભરમાં હાલમાં જન સંવેદના કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીના પ્રખર રાજનેતાઓ દ્વારા શહેરો અને ગામડાઓમાં જઈને ગુજરાતનો જનતાનેની દુઃખો અને સમસ્યાઓ સાંભડી રહી છે. ત્યારે હાલમાં જ ઈસુદાન ગઢવી તેમજ મહેશભાઇ સવાણી જેવા અનેક લોકો આદમી પાર્ટીમાં જોડાયેલ છે, અને મુહિમ ચલાવી છે કે હવે ગુજરાત બદલાશે.
આ નવી પહેલ થકી નાગા બાવા શ્રી મહેશ ગોવર્ધન ગુરુશ્રીના આશીર્વચનો ઈસુ દાન ગઢવીને મળ્યા અને ઇસુદાન પોતાના ફેસબુકમાં પોસ્ટ કરેલ અને કહ્યું છે કે. સંતોના આશીર્વાદ લોકસેવા કરવા માટે પ્રેરણા પુરી પાડે છે. પૂજ્ય શ્રી મહેશ ગોવર્ધનજીનો અંતર્મનથી આભાર.
પૂજ્ય શ્રી મહેશ ગોવર્ધનજીનો અંતર્મનથી કહ્યું કે હવે ગુજરાતમાં પરિવર્તન જરૂરી છે અને લોકોના સેવા કરવા માટે સારા વ્યક્તિની જરૂર છે જે ગુજરાતનાં પ્રજાજનોની સમસસ્યાઓને પોતાની સમજીને તેનું નિવારણ કરે અને ખરેખર પરિવર્તન જરૂરી છે અને ગુજરાતમાં ઇસુદાન ગઢવી એ ભગીરથ કાર્ય કરશે અને ગુજરાતને નવી દિશા લઈ જશે.તમે વીડિયોમાં સાંભળી શકો છો કે તેમના જ મુખે ઇસુદાનભાઈ કેવા આર્શિવાદ આપ્યા છે.