ગુજરાત નુ આ ગામ છે મીની આફ્રીકા, 750 વર્ષ પહેલા તેવો ને..
આપણા ભારત દેશ વિવિધતા ભરેલો છે અનેક જાતીઓ અનેક ધર્મ અને રીત રિવાજો થી અને કહાવાય છે કે બાર ગાવે બોલી બદલાઈ છે. આજે અમે તમને આવા જ એક ગામ વિશે માહિતી આપવા જઈ રહ્યા છે જે ગામ વિશે તમે જાણીને નવાઈ લાગશે અને એ ગામ ગુજરાત મા જ આવેલુ છે.
આગામ ગીર ના જંગલો મા આવેલુ છે અને જાંબુર ગામ છે આ ગામ ની વિશેષતા એ છે કે અહી આફ્રિકન લોકો છે જે છેલ્લા અનેક વર્ષો થી અહી વસવાટ કરે છે. કાળો વાન અને વાંકડિયા વાળના લોકો જે સિદ્દી અથવા હપ્સી નામથી ઓળખાય છે એ આફ્રિકની બંનતુ સમુદાય છે. આ ગામમાં તમે જાવ એવું લાગે કે જાણે તમે આફ્રિકમાં આવી ગયા છો. 750 વર્ષ પહેલા પોર્ટૂગીસ ઇસ્ટ આફ્રિકામાંથી એમને ગુલામ બનાવીને અહીં લાવ્યા હોવાનું મનાય છે.
આજે હપ્સીઓની સંખ્યા 4300 જેટલી છે. શરીરે આફ્રિકન એવા સિદ્દીઓ હવે પાક્કા ભારતીયો બની ગયા છે. છતાં તેમને તમારી મૂળ સંસ્કૃતિ જાળવી રાખી છે. અને ભારત મા તેવો ભાઈચારા ની ભાવના સાથે રહે છે અને તેવો નુ માનવુ છે કે ભારત જેવી મજાઅને બીજા કોઈ દેશ મા નથી.