ભાજપ ના કોર્પોરેટરે યુવતી સાથે વિડીઓ કોલ મા ગંદુ કામ કર્યુ , અને હવે…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ઓનલાઈન ડેટિંગ એપ તેમજ સાઇટ દ્વારા અનેક અણબનાવ બને છે તેમજ અનેક એવા કિસ્સાઓ સામે આવે છે કે, જેમાં વ્યક્તિને બ્લેકમેલ કરવામાં આવે છે. હાલમાં સોશિયલ મીડિયમાં એક કિસ્સો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં સુરતના બારડોલીના
નગરપાલિકાના કોર્પોરેટરનો અંગતપળનો વિડીયો વાઇરલ થતા જજિલ્લા ભાજપ પ્રમુખે નગરસેવકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે,ત્યારે ચાલો જાણીએ કે, આખરે આ બનાવ શું છે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ફ્રેન્ડશિપના બહાને યુવતીઓ ફ્રેન્ડ બનાવે છે બાદ યુવકો સાથે ચેટિંગ કરે છે વીડિયો કોલ કરી યુવતી અશ્લીલ હરકતો કરે અને અંગતપળોનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી યુવકોને બ્લેકમેલ કરે છે.
આવા કિસ્સામાં સુરતમાં બારડોલી નગરપાલિકાના કોર્પોરેટર પણ શિકાર બની ગયા હતા.
બારડોલી નગરપાલિકાના ભાજપી કોર્પોરેટર દક્ષેશ શેઠ સંપૂર્ણ નગ્ન અવસ્થામાં વીડિયો-કોલિંગ પર યુવતી સામે હસ્તમૈથુન કરતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી છે. દક્ષેશ શેઠ બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર એકના કોર્પોરેટર છે. વીડિયો વાઇરલ થતાં તાત્કાલિક અસરથી નગરસેવકને સસ્પેન્ડ કરી દેવાયા હતા.
ભાન ભૂલેલા નગરસેવકનો વીડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાતા કોર્પોરેટર ભારેચર્ચાનો વિષય બન્યા છે. આ વીડિયો ક્યારે અને ક્યાં ઉતારાયો એ અંગે ચર્ચાઓ જોરશોરથી શરૂ થઈ છે. જોકે સમગ્ર વીડિયોમાં લલના પોતાની ઓળખ છુપાવવા મોઢું છુપાવી રહી છે, જ્યારે નગરસેવકની કરતૂત કેમેરામાં કેદ થઇ જાય છે.