Gujarat

આવું ગજબ નુ ઓપરેશન પહેલા ક્યારે પણ નથી થયુ, જાણી ને તમને નવાઈ લાગશે

કહેવાય છે ને કે જગતમાં ગમે તેવી કઠિન મુશ્કેલીઓ કેમ ન હોય પરંતુ તેંનું સમાધાન વ્યક્તિને જરૂર મળે છે. હાલમાં જ એક એવી ઘટના બની જેના વિશે તમે જાણશો તો આશ્ર્ચર્ય થશે અંર ખરેખર આ ગુજરાત રાજ્ય સરકારની અને સિવિલ હોસ્પિટલનો સરહાનીય કામગીરી કહેવાય. આપણે સૌ કોઈ જાણીએ છે કે બીમારીઓ થી કોઈપણ વ્યક્તિનું મુત્યુ ન થઈ જાય એ માટે થઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આરરોગ્ય લક્ષીઓ યોજના બહાર પાડી છે.

આમ પણ હાલમાં જ જૂનાગઢ ની વર્ષની બાળકો ઝેનબાના જડબાનાં કેન્સર થી પીડાતી હતી જેમાં તેના ડાબી સાઈડનાં જડબામાં એક ગાંઠ હતી જેની યોગ્ય તપાસ કરતા જાણવા મળ્યું કે, જડબામાં ટ્યુમર છે જે આખા જડબાને ખાય રહ્યો હતું એટલે સમય જતાં આ ગાંઠ મોટી થઈ શકે છે અને બાળકીના જીવ ને ખતરો રહી શકે. આ સર્જરી ની કિંમત આખરે 8 લાખ થી વધુ હતી અને પરિવારની આર્થિક રીતે પહોચી વળે તેમ ન હતો ત્યારે કહેવાય છે ને કે, રામ રાખે તેને કોણ ચાખે.

આખરે પ્રભુની કૃપા થી આ બાળકીને નવજીવન મળ્યું.
દેશમાં સૌપ્રથમ વખત જુનાગઢ ભવનાથ ખાતે રહેતી ૪ વર્ષીય ઝેનબના કેન્સરગ્રસ્ત જડબાને માઇક્રોવેક્યુલર સર્જરી કરી પુનઃસ્થાપિત કરાયુ ૯ કલાકની જટીલ સર્જરી જેમાં તેના પગનાં હાડકાને કાઢીને જડબુ બનાવવામાં આવ્યૂ હાલમાં બાળકી પીડામુક્ત થઇ બાળકી. ૮ થી ૧૦ લાખની સર્જરી વિનામૂલ્ય ઉપલબ્ધ કરાવવા બદલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ની સરકાર અને ડોકટરની સારવાર થી આ દીકરીને નવજીવન મળ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!