જે મહિલાએ કન્યાદાન આપ્યું તે મોતનું કારણ બની! ઝેરી દવા પી આત્મહત્યા કરી 12 પન્ના ની નોટ લખી….

આપણે જાણીએ છે કે, હાલમાં અનેક આપઘાતના બનાવ બનતા હોય છે. ત્યારે હાલમાં જ એક એવી ઘટના બની જેના પગલે ત્રણ બાળકો અનાથ બની ગયા છે. આ ઘટના ખૂબ જ કરુણ છે. આવું ભાગ્યે જ ક્યારેક તમને બનાવ સાંભળવતા મળ્યા હોય છે. હાલમાં વ્યાજખોરોના લીધે અનેક લોકોર પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે ફરી એકવાર એક સોની એ પોતાનું જીવન ટૂંકાવ્યું અને સુસાઈડ નોટમાં તમામ વિગતો જણાવીએ. અમે આપને જણાવીશું સમગ્ર ઘટના શું છે.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, શહેરના યશ રેજન્સી એપાર્ટમેન્ટમાં રહેતા સોની વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. ખાસ વાત એ કે, આ વ્યક્તિ એ 12 પાનાની સ્યુસાઇડ નોટ લખી છે. એમ લખેલું કે, જે મહિલાએ તેની પત્નીનું કન્યાદાન આપ્યું તેણે જ રૂ.75 લાખ તો ન આપ્યા સાથોસાથ અને રૂ.37 લાખ માંગ્યા હતા. શોભનાબાને કારણે પત્નીથી પણ અલગ થવું પડ્યું’. મૃતક એ 2 મહિલા સહિત 8 વ્યાજખોરના નામ આપ્યા છે.

રમેશભાઈએ સ્યુસાઇડ નોટમાં જણાવ્યું હતું કે મારા મૃતદેહને મારી દીકરી કાવેરી જ અગ્નિદાહ આપે તે મારા દીકરા કરતા વિશેષ છે. મારો ફ્લેટ મારી દીકરી કાવેરીનાં નામે કરૂં છું. હું જ્યાં ફ્લેટમાં રહું છું, તે મારા પોતાના નામે સ્વતંત્ર છે, જે હું મારી દીકરી કાવેરીના નામે વસિયતનામું કરૂં છું. આ સિવાય 12 પાનાની સુ સાઈડ નોટના ઘણું લખ્યું છે.

રમેશ ભાઈ અને વૈરાગી સાથે લવમેરેજ થયા ત્યારે શોભનાબાએ જ કન્યાદાન કર્યુ હતું.મારા પત્નીને છેલ્લાં પાંચ વર્ષથી શોભનાબા સાથે વ્યવહાર નથી, પરંતુ રૂપિયા તેની પાસેથી લેવાનાં હોવાથી મારે વ્યવહાર હતો.20 વર્ષથી ધંધાકીય સંબંધો છે.શોભનાબાએ મને કન્યાદાન આપ્યું છે.તેથી અમારે ઘર જેવો સબંધ હતો.ધંધા માટે અવાર નવાર સોના અને રોકડાની લેતી દેતી થતી હતી.ધંધા માટે શોભનાબા એ કટકે કટકે રૂ.75 લાખ લીધા છે.

આ સિવાય સોના ઉપર બે ટકા લેખે કટકે કટકે રૂ.37 લાખ ઉપાડેલ સોનાનું પેકેટ પૈસા લીધા વગર પાછું આપી દે નહીંતર જાનથી મારી નાખીશું.જે સોનુ પણ મેં બીજી જગ્યા મૂકીને આ લોકોને પૈસા આપ્યા હતા અને આખરે વારંવાર પૈસા ની માંગને કારણે વ્યક્તિએ આપઘાત કરી લીધો જેના પગલે પરિવારમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે.ઈશ્વર તેમની આત્મા ને શાંતિ આપે એજ પ્રાર્થના

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *