કોઈ કહ્યું કે, તમે દાન-સેવા કરો છો તો દેખાવ શા માટે? ખજૂરભાઈ સલાહકારોને આપ્યો તાબળતોડ જવાબ જુઓ વિડિયો.
ખજુરભાઈની કામગીરીની દરેક જગ્યાએ બોલબાલા ચાલી રહી છે! ઘણા સમયથી દુઃખીયા નાં દુઃખ કરનાર ખજૂર ભાઈ જે પણ સદ્દકાર્યો કરી રહ્યા છે તે આપણે સૌ કોઈ તેમના ઇન્સ્ટાગ્રામ થકી જાણી જ રહ્યા છે. આમ પણ સાચું કહેવાય છે કે તમે સારા કામ કરો એટલે સો વિઘ્ન આવે! આમ જ્યાં સારા કાર્યો થતા હોય ત્યાં વિરોધ કરનારા લોકો પણ વધારે હોય છે અને આમ પણ લોકોનાં માટે બોલવું સરળ છે અમે સલાહ સૂચનો કરે છે! ત્યારે હાલમાં જે લોમો ખજુરભાઈને કહી રહ્યા છે કે, તમે સેવા કરો છો તો દેખાવડો શા માટે કરો છો? હવે આવા લોકોને ખજુરભાઈએ તમામ સલાહકારો એ તાબડતોડ જવાબ આપ્યો છે જેથી સૌ કોઈ ની બોલતી બંધ થઈ ગઈ પરતું તેમના જવાબ થી આપણે અનેકગણું શીખવા મળ્યું.
વાત જાણે એમ છે કે, ખજૂરભાઈ જે પણ સેવા કાર્યો કરી રહ્યા તે તમામ વીડિયો ઈન્સ્ટમાં અપલોડ કરી રહ્યા છે. હવે આ વીડિયો જોઈને એવા લોકો પણ હોય છે કે ખોટ કાઢે અને વિરોધ કરે. એક વ્યક્તિ એવું કહેલું કે તમે દાન કરો છો તો દેખાવડો શા માટે? દાન કરો તો ગુપ્તદાન કરો કે જમણા હાથે થી કરો તો ડાબા હાથને ખબર ન પડે. આવા લોકો ને ખજૂર ભાઈ કહ્યું કે આપણે આવા કાર્યો ને ફેલાવવા જ જોઈએ આ સમય એવો છે કે જો તમે દેખાડશો તો લોકો કઈક શીખશે અને જાતે તે દાન કરવા પ્રેરાશે. કોરોનાની પરિસ્થિતિમાં આપણે કેટલાય એવા સંદેશો ફેલાવ્યા જે ખરેખર નકારાત્મક હતા તો પછી આપણે સારા કાર્યો કર્યા છે તો કેમ ના મૂકીએ.

લોકો કહે છે કે તમે પૈસા કમાવ છો! ખજૂરભાઈ એવો જવાબ આપ્યો કે ઇન્સ્ટાગ્રામમાંથી મને જરાય પૈસા નથી મળતા અને યુટ્યુબમાં મળે પરતું હું એવા વીડિયો ત્યાં મુકતો જ નથી અને હા મારા પપ્પા પાસે થી હું એટલો જ શીખ્યો છું કે તમને માતાજી પૈસા આપ્યા છે તો સારા કાર્યો માટે વાપરો. કોરોનમાં લોકોને પૈસા હતા તો ક્યાં કામ આવ્યા હતા? હું તો મારું કામ કરતો રહીશ અને હું જે કરું છું તે મને કોઈ નહીં રોકી શકે અને તમેં સલાહ આપવા કરતા તમેં પોતે દાન કરો. ખજૂરભાઈનો 8 મિનિટનો વીડિયો માં ઘણું બોલ્યા છે તે તમેં સાંભળી શકો છો.