સવારે ભુખ્યા પેટે એક લસણ ની કળી ખાવાથી તમારુ જીવન બદલાઈ જશે.
આપણ ને રોજ બરોજ ના જીવન મા નાની નાની વાત મા દવા પીવાની ટેપ પડી ગઈ છે. જરા માથા નો દુખાવો, તાવ કે કોઈ નાની તકલીફ થાય તો આપણે તરત કોઈ ને કોઈ દવા લેતા હોઈએ છીએ આ દવા આપણને અન્ય રીતે નુકશાન પણ પહોચાડતી હોત છે આમ કરવાને બદલે આપણે થોડી આયુર્વેદિક પધ્ધતી પર ધ્યાન આપવું જોઈએ આપણા રસોડા મા અનેક ઓસડીયા હોય છે જેના થી આપણને ફાયદો થાતો હોય છે લસમ એમાંથી એક છે.
લસણ ખાવાના આમ તો ઘણાબધા ફાયદા છે પરંતુ સવારે ભુખ્યા પેટે ખાવાથી વધારે લાભ થતો હોય છે. હાર્ટ એટેક, લીવર અને મુત્રાશય સંબંધી રોગો ને લસણ દુર રાખે છે. જે વ્યક્તિના શરીરમાં ઘાટું લોહી હોય તેમણે રોજ સવારે ખાલી પેટે લસણની એક કાચી કળી ખાવી. આનાથી લોકો પાતળું બનશે. જો શરીરમાં ઘાટું લોહી હોય તો હાર્ડ અટેકની સમસ્યા થાય છે.
આ શરીરમાં રહેલ વિષેલા તત્વોને સાફ કરે છે. અને ખાલી પેટ ખાવાથી પેટના ઝેરીલા બેકટેરિયા દુર થાય છે. આ સમગ્ર રીતે એન્ટી બાયોટીક છે. તેથી તમને જે જગ્યાએ ફોલ્લી કે ગુમડાઓ થયા હોય અને તેમાં રસી ભરાયેલ હોય તો સવારમાં કાચા લસણની કળી વાટીને તેના પર લગાવી પટ્ટી બાંધવી. આમ કરવાથી ફોલ્લીમાંથી રસી નીકળી જશે.