Gujarat

શાહરુખ અને રણબીર સ્ટેજ પર મહિલા બનીને કર્યું એવું શરમજનક કૃત્ય કે તને હસવું નહિ રોકી શકો…

કહેવાય છે ને કે બોલીવુડમાં કંઈ પણ થઈ શકે છે. આજે આપણે જાણીશું એક એવી ઘટના વિશે જેના વિશે સાંભળતાની સાથે જ તમેં થાકી જશો. હાલમાં સોશિયલ મીડિયામાં શાહરુખ અને રણબીર ની તસ્વીરો વાયરલ થઈ રહી છે જેમાં તે બંને સ્ત્રીઓ બની ને ફરી રહી છે. હવે વિચાર કરો કે જો અહીંયા આપણે કોઈ પુરુષ એવું કરે તો બાયલો કહેશે પરતું કોઈ કલાકાર કરે તો તેને અભિનય કહેવાય. આ કંઈ રીતે માણસની માનસિકતા કહેવાય.

શાહરૂખખાન અને રણવીર સિહ
ફિલ્મ જગતના લોકપ્રિય કલાકાર છે અને વિશ્વમાં તેમનું નામ મોખરે છે ત્યારે હવે તમે વિચાર કરો કે કોઈ વ્યક્તિ જો આવું કરે તો ક્યાં સુધી આ સારું કહેવાય. આ વાત જાણી અને જોતા તમને વખાણ આવશે.આ ઉપરાંત તેઓ ઘણી બધી ફિલ્મો માં કામ કરી ચૂક્યા છે.પણ આ વિડિયો જોતાંજ તમને લાગશે કે આવું કેમ કરે છે આ વિડિયો અંગે

હાલમાં સોશિયલ મીડિયામાં ફિલ્મફેર અવાર્ડ્સ શો નો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં. માધુરી દીક્ષિત સાથે.શાહરૂખખાન અને રણવીર સિહ બૉલીવુડ ની ડાંસ કરવા માંગતા હતા.આ વિડિયોમા શાહરૂખખાન કહે છે કે માધુરી મેમ અમારે ધગ ધગ સોંગ પર ડાસ કરવો.માધુરી મેમ એ કહ્યું હા કેમ નહીં પછી તરતજ શાહરુખખાન અને રણવીર સિહ સાડી પહેરીને તૈયાર થઈ ગયા.પછી હસતાં હસતાં માધુરી મેંમ ને જોઈ અને તેમના ડાંસ સ્ટેપ કોપી કરી કરીને આ ધગ ધગ ગીત નો ડાંસ કર્યો.

એવો ડાંસ કર્યો કે એવાર્ડ શો માં આવેલ તમામ કલાકારો ગાંડા થઈ ગયા હંસી હસિને...આમ પણ બૉલીવુડ છે જ લોકોનું મનોરજન પૂરું પાડવા માટે ત્યારે આ ઘટના થી સૌ કોઈ ચોકી ગયા અને તમે વીડિયોમાં જોશો કે આખરે આ બંને કેવો ડાન્સ કર્યો અને પછી કોમેન્ટ બોકસમાં જણાવજો કેવો લાગ્યો આ વિડિયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!