2 વર્ષ પછી જેલમાંથી છૂટીને પતિએ પત્નીની કરી હત્યા! એક સાથે બે જીવન બરાબર થયું.

કહેવાય છે ને કે લગ્ન તો અતૂટ સંબંધ છે અને એમાં પણ પતિ પત્ની નો તો અમૂલ્ય છે. ત્યારે આજે આ ઘટના જાણીને એજ જાણવું જોઈએ કે જીવનમાં ક્યારેય પણ ભૂતકાળની ભૂલનું પુનરાવર્તન ન કરવું જોઈએ કે કોઈ પ્રત્યે ભેદભાવ કર બદલો લેવાની ભાવના ન રાખવી જોઇએ.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, દિલ્હીમાં અનેક ગુન્હાઓ થાય છે, ત્યારે હાલમાં જ એક એવો બનાવ બન્યો છે કે તમે જાણીને ચોકી જશો. કહેવાય છે ને કે, ભૂલ પરથી આપણે ઘણું શીખવા મળે છે. ત્યારે આજે આપમે એક એવી ઘટના જાણીશું કે વ્યક્તિ પોતાનું જીવન હાથે કરીને બગાડ્યુ. જેલમાંથી છૂટ્યા પછી પણ કર્યું એવું કામ કે જીવન બરબાદ થઈ ગયું.

2 વર્ષ પછી. જેલમાંથી જામીન ઉપર છૂટેલા પતિએ પત્નીની હત્યારી નાંખી હતી. ત્યારબાદ લાશને પથારીમાં ફેંકીને ફરાર થયો હતો. પોલીસે આરોપીને ધરપકડ કરીનેફરીથી જેલ ભેગો કર્યો હતો. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે પત્નીઝઘડો કરતી હતી. પહેલા પણ વિવાદ કરતી હતી. એટલા માટે તેને મારી નાંખી હવે મારો બદલો પુરો થયો.

તુગલકાબાદ એક્સટેન્શનમાં શનિવારે સામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મકાનના ત્રીજા માળ ઉપર મહિાલની લાશ મળી હતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. લાશનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *