Gujarat

મહાકાલ મંદિરના પરિસરમાં ખોદકામ દરમિયાન મળી એવી ચીજ કે પુરાતત્વવિદ પણ ચોંક્યા

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ઘણીવાર જમીનમાંથી પૌરાણિક વસ્તુઓ તેમજ ક્યારેક મૂર્તિઓ પણ મળી આવતી હોય છે, તેમજ કયારેક સંપત્તિઓ પણ મળતી હોય છે. ત્યારે હાલમાં જ ઉજૈનનમાં મંદિરના પરિસરમાં ખોદકામ કરતી વખતે એવી વસ્તુઓ મળીને કે તમે પણ જાણીને ચોંકી જશો. હાલમાં જ આ મંદિરમાં એવી વસ્તુઓ નીકળી કે તમે પણ ચોંકી જશો. ખરેખર આ એવી વસ્તુઓ છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, બજારીમાં અનેક મંદિરો આવેલા છે જ્યાં વર્ષો જુના ખજાનો અને શહેરો કે મંદિરો મળ્યા છે ત્યારે આ મંદિરમાં જે મળ્યું તે ક્યાંય બીજે નથી મળ્યું.

ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં 11મી શતાબ્દિના મંદિર અને મૂર્તિઓ મળ્યા બાદ ખોદકામના હાડપીંજર અને હાડકા મળ્યા છે. ખરેખર આવી વસ્તુઓ મળતાની સાથે જ અહીં કામ કરતા મજૂરો ડરી ગયા છે. મહાકાલ મંદિરના પરિસરના વિસ્તાર માટે ખોદકામ ચાલી રહ્યું છે. હાલમાં જ ત્યાંનાં લભોપાલના પુરાતત્વ વિભાગની દેખરેખ ખોદકામ ચાલી રહ્યું છે. આ પહેલા ખોદકામ સમયે પરમાર કાળની અલગ અલગ મૂર્તિઓ અને લગભગ 1000 વર્ષ જૂના મંદિરનો ઢાંચો અલગ હતો. જેમ જેમ  ખોદકામ ચાલી રહ્યું છે તેમ તેમ ચોંકાવનારા પરિણામો જોવા મળી રહ્યા છે.  

મહાકાલ મંદિરના મુખ્ય પૂજારીનું કહેવું છે કે મંદિરની પાસે સામેના ભાગમાં જૂના સમયમાં સાધુ સંત રહેતા હતા. આ હાડપિંજરના હોઈ શકે છે. હાલમાં આ મંદિરમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટના આધારે મહાકાલ મંદિર પરિસરના વિસ્તારીકરણનું કામ ચાલી રહ્યું છે. નાની મૂર્તિઓ અને દીવાલો પમ મળી છે આ પછી કલેક્ટરના આદેશથી ભોપાલ પુરાતત્વ વિભાગની ટીમની દેખરેખમાં ખોદકામ થશે. ત્યારે હાલમાં તો સૌ કોઈ જાણીને ચોંકી ગયા છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!