Entertainment

ભૂલથી પણ આ જગ્યાએ પૈસા ન રાખતા! મણિધર બાપૂ જણાવ્યું કે, ઘરમાં પૈસા શા માટે નથી ટકતા…. જુઓ વિડીયો

આજના સમયમાં દરેક વ્યક્તિને એ પ્રશ્ન મૂંઝવણમાં મૂકતો હોય છે કે, અમારા ઘરમાં બાધે છે, બરકત નથી! મહેનત કરતા હોવા છતાં પણ પૈસા ઘરમાં વધતા નથી. આ સમસ્યા નું કારણ મણીધર બાપુએ જણાવ્યું છે. જો તમે પણ આ વાત ગાંઠ બાધી રાખશો તો તમે ક્યારેય દુઃખી નહીં થાઓ.

મણીધર બાપુએ કહ્યું કે,પૈસા ક્યાંથી ટકે, પૈસા ક્યાં ભરાવે અહીં વાંહે! પૈસા વાંહે ના રાખાય, લક્ષ્મીતો હ્નદયમાં રહે છે, આપણા ગલઢાવ એટલા માટે કાંસડીવાળા ખિસ્સાઓ રાખતા. નીચેનો ભાગ નરક છે, હૃદયનો ભાગ એ મંદિર છે અને લક્ષ્મી મંદિરમાં એટલે હદયમાં વાસ કરે છે. ખરેખર બાપુની આ વાત સો ટકા સાચી છે. આજના સમયમાં દરેક પુરુષો મોટાભાગે પાછળના ખિસ્સામાં પાકીટ રાખતા હોય છે પરંતુ ખરેખર ક્યારેય પાછળ પાકીટ ન રાખવું જોઈએ.

તમને જણાવી દઈએ કે, ગુજરાત ના કરછ માં આવેલ માં મોગલમાં નું પરમ ધામ કબરાઉમાં સૌ ભવાઈ ભક્તો પુરી શ્રદ્ધા અને આસ્થા થી આવે છે અને સૌ પોતાની માનતા પુરી કરે છે. મોગલ ધામના મહંત શ્રી મણિધર બાપુ હંમેશા કહે છે કે,સાચા મન થી માતા ને પ્રાર્થના કરો માતા પૈસા ના ભૂખ્યા નથી તે તો બસ ભાવના ભૂખ્યા છે બસ સાચી શ્રદ્ધા હોવી જોઈએ.

હાલમાં તો સોશિયલ મીડિયામાં મણિધરબાપુની પૈસા રાખવાની વાત સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે અને ખરેખર આ વિડીયો આપણા સૌ માટે લાભદાયી છે, જો લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ રહે તો આપણી સૌની મનોકામનાઓ જલ્દીથી પૂર્ણ થાય છે, બાપુની વાત ગાંઠ બાંધીને રાખશો તો તમે ક્યારેય દુઃખી નહિ થાઓ.


નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!