ત્રણ માળની આ મોટી જબર ઇમારત સેકેન્ડોમાં જ ધરાશાયી થઇ ગઈ ! આવો વિડીયો તમે ક્યારેય નહીં જોયો હોઈ…જુઓ વિડીયો
મિત્રો સોશિયલ મીડિયા વિશે જો વાત કરવામાં આવે તો અહીંના માધ્યમમાં રોજબરોજના અનેકે એવા વિડીયો થતા જ રહેતા હોય છે જેને જોયા બાદ અમુક વખત આપણા પણ હોશ ઉડી જતા હોય છે તો અમુક વખત આશ્ચર્યનો ચમકારો થઇ જતો હોય છે, અમુક વખત ફની તો અમુક વખત ખુબ જ ચોંકાવનારા વિડીયો સામે આવતા જ રહે છે,એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક ખુબ જ ચોંકાવનારો વિડીયો સામે લઇને આવ્યા છીએ.
તમને ખબર જ હશે કે ભૂકંપ જેવી મહાઆફત દરમિયાન તમામ લોકોની કેવી પરિસ્થિતિ થઇ જતી હોય છે, મોટી મોટી તીવ્રતા વાળા ભૂકંપો અનેક મકાનો તથા મોટી મોટી ઇમારતોને ધરાશાયી કરી દેતા હોય છે, એવામાં આ વીડિયોમાં પણ આવું જ કાંઈક થાય છે પરંતુ વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો આ મોટી ઇમારત ન તો કોઈ ભૂકંપને લીધે પડી રહી છે તેવું હાલ વિડીયો જોતા લાગી રહ્યું છે.
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રણ માળનું આ મોટું મકાન ઉભેલું હોય છે ત્યાં અચાનક જ તે નીચે જ સેકેન્ડોની અંદર જ ધરાશાયી થઇ જાય છે, ખરેખર આ વીડિયોએ હાલ દરેકના હોશ જ ઉડાવી દીધા છે. આ વિડીયો વાયરલ થતા લોકો પણ આશ્ચર્યમાં જ મુકાયા હતા કારણ કે વિડીયો જ એટલો બધો ભયાનક છે.
હવે આ મકાન જેનું હશે તેને કેટલું દુઃખ થયું હશે, કારણ કે મિત્રો વર્ષોની મેહનત બાદ બનાવેલ આ મકાન ફક્ત સેકેન્ડોની અંદર જ ધરાશાયી થઇ ગયું તો દુઃખ લાગવું અનિવાર્ય છે, આ વિડીયો હાલ ક્યાંનો છે તે અંગેની કોઈ પ્રકારની જાણકારી પ્રાપ્ત થઇ નથી, આ વીડિયોને સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવ્યો છે.
@Shalini43460927 makhdumpur pic.twitter.com/du9HvqMGar
— pintu news politics jehanabad bjp rjd jdu (@pintujio1) May 27, 2021