લગ્નના દિવસે જ દુલ્હન કર્યું એવું કામ કે જવું પડ્યું જેલમાં! હકીકત જાણીને ચોંકી જશો.
કહેવાય છે કે, સમયની સાથે ક્યારે શું થઈ જાય છે ખબર જ નથી પડતી અને હાલમાં જ્યાં જુઓ ત્યાં અનેક એવા બનાવો બને છે જેનાથી સૌ કોઈનું જીવન બદલાઈ રહ્યું છે. આપણે આવરનાર સોશિયલ મીડિયામાં એવી ખબરો મળતી હોય છે કે આપણે જાતે જ ચોંકી જઈએ છીએ.
લગ્ન સંબંધિત દરેક સમસ્યાઓ સર્જાતી હોય છે પરંતુ ક્યારેક જીવમમાં એવી ઘટના બની જાય છે કે આપણે સપનામાં ન વિચાર્યું હોય અને હાલમાં આવી જ એક ઘટના બની.
વાત જાણે એમ છે કે, એક યુવતી લગ્ન બાદ તેની સુહાગરાતમાં એવો કાંડ કર્યો કે તમે જાણીને ચોંકી જશો. વાત જાણે એમ છે કે, ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં બની છે જે સાંભળીને તમે દંગ રહી જશો. નવવધૂ લગ્ન કરી લીધા પરતું તે તેના પ્રેમીમાં એટલી પાગલ થઈ ગઈ હતી કે લગ્ન કર્યા બાદ પણ તે ભાગી ગઈ પોતાના પ્રેમી સાથે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, દુલ્હન ફિરોઝાબાદના થાના દક્ષિણ વિસ્તારના હુમાયુપુરની રહેવાસી છે. 20 જુને આ યુવતીના લગ્ન ઉત્તર કોતવાલી વિસ્તારના ટાપા કલામાં રહેતા નિવાસી સોનુની સાથે થઇ હતી. યુવતી લગ્નના એક દિવસ પહેલા જ 21 જુને પોતાના પ્રેમી મનોજ સાથે ફરાર ગઇ. સાથે જ સાસરિયાના ઘરેણા પણ સાથે લઇ ગઇ. સાસરિયાપક્ષે થનારી પુત્રવધુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી અને પોલીસે ફરિયાદ બાદ યુવતીની ધરપકડ કરી લીધીત્યારબાદ પોલીસ આ યુવતીને જેલ મોકલવાની તૈયારી કરી રહી હતી કે ત્યાં મહિલા કોન્સ્ટેબલ યુવતીને ડોક્ટરી તપાસ માટે હોસ્પિટલ લઇ ગઇ હતી. અહીંથી યુવતીએ તકનો લાભ લઇને મહિલા કોન્સ્ટેબલને ધક્કો મારી ફરાર થઇ ગઇ. મહિલા પોલીસકર્મીએ બૂમો પાડતાં હોસ્પિટલમાં હાજર કેટલાક લોકો યુવતીની પાછળ દોડ્યા અને તેને જૈન નગર વિસ્તારમાંથી પકડી પોલીસના હવાલે કરી દીધી.