5 દીકરીની મા પાંચમી વખત તેનાથી 15 વર્ષ નાના યુવક સાથે લગ્ન કરવા તૈયાર થઈ.

કહેવાય છે ને જીવનમાં પ્રેમ પડવું એટલે મોતના કૂવામાં પડવું કરતા પણ વધારે ભયાનક છે કારણ કે અહીંયા માણસ રોજે રોજ તડપીને મરે છે. આમ પણ જીવનમાં નસીબદાર લોકોને જ પ્રેમ થાય છે, દરેક વ્યક્તિનાં જીવનમાં પ્રેમ નથી હોતો અને આમ પણ કહેવાય છે ને કે કોઈ પણ ઉંમરે આવીને ને પણ પ્રેમ કરતા નથી અચકાતા

આજે આપણે એક એવી મહિલા વિશે વાત કરવાની છે જેને પાંચ દીકરીઓ હોવા છતાં તેનાથી 15 વર્ષની ઉંમરના યુવક સાથે પ્રેમ થઇ ગયો અને આ વાત કોઈ આશ્ર્ચર્ય જનલ નથી કારણ કે આજમાં સમયમાં ઉંમર મહત્વની નથી પરંતુ બે વ્યક્તિનું હૈયું અને આત્મા મળવું જોઈએ કારણ કે ઉંમર તો માત્ર એક આંકડો છે.

કેહવાય છે ને કે દરેક નાં જીવનમાં લગ્ન એ મહત્વનો ભાગ છે દરેક નું સ્વપ્ન હોય કે તેના લગ્ન થાય અને સુખી સંસાર મળે પરતું ક્યારેક કોઈના જીવનમાં લગ્ન પણ અનેક વખત આવે તો એ રૂડો અવસર ન કહેવાય. હા વાત જાણે એમ છે કે, 5 દીકરીની માતા તેના પ્રેમી યુવક સાથે લગ્ન કરવા જઈ રહી છે ત્યારે આ યુવાન તેનો પાંચમો પતિ બનશે. આ વાત તદ્દન ચોંકાવનારી છે પરતું આ મહિલા ચાર વાર લગ્ન કરી લીધા બાદ પણ ફરી લગ્ન કર્યા છે ત્યારે ખરેખર રૂડો અવસર છે અને કહેવાય છે કે પ્રેમ એ ગમે તે ઉંમરે થઈ શકે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *