Gujarat

પિયરમાંથી આ પાંચ વસ્તુઓ લઈને સાસરે સ્ત્રીઓ ન જવું જોઈએ ! પતિ નાં જીવનમાં આવે છે આફતો.

લગ્ન બાદ દીકરી પોતાના પિયર સાથે અનેક સંબંધોમાં બાંધ છોડ રાખવું પડે છે, કારણ કે પિયરમાંથી સ્ત્રીઓ આ પાંચ વસ્તુઓ ક્યારેય પોતાના સાસરિયામાં ન લઈ જવીએ જોઇર અને જો ભૂલથી પણ આ વસ્તુઓ લઈ જવામાં આવે તો ઘર સંસારમાં તફલિકો આવી શકે છે તેમજ પતિના જીવન ઉપર ભાર આવે છે અને પતિ ઉપર અનેક આફતો આવે છે. જીવનમાં આ બાબતો નું ધ્યાન રાખજો તો તમારું લગ્ન જીવન ખૂબ જ સુખમય અને ખુશમય રીતે પસાર થશે.

સાસરિયા જતી દીકરી પોતાની કોઈપણ ખરાબ સંગત સાથે ન લઈ જવી જોઈએ તેમજ ખાસ તો એ ધ્યાન રાખવું જે દીકરીની માતા એ પોતાની દીકરીને સારી શિખામણ આપવી અને લગ્ન બાદ દીકરીના ઘરણ દખલ ન કરવી તેંમજ તેના સાસરિયાવાળા વિરુદ્ધનું જ્ઞાન ન આપવું.સાસરિયાંમાં જતી વખતે દીકરીઓ કોઈપણ ભારે વસ્તુઓ પોતાના સાસરે ન લઈ જવી કારણ કે આવું કરવાથી સાસરિયામાં આફતો આવે છે તેમજ પતિ પર ખતરો રહે છે.

ત્રીજી મહત્વની વાત કે સ્ત્રીઓ લગ્ન કરતી વખતે પોતાના પિયરને ત્યાં ભગવાનની મૂર્તિ સાથે ન લઈ જવી જોઈ આવું કરવાથી ઘરમાં સંકટ આવે છે. તેમજ ચોથી મહત્વની વાત એ કે સ્ત્રી પોતાના પિયરમાંથી ધન ન લઈ જવું જોઈએ કારણ કે આવું કરવાથી સાસરિયામાં ધન અછત થાય છે તેમજ લષ્મી જતા રહે છે. પાંચમી અને અંતિમ વાત એ કે દીકરીએ લગ્ન બાદ પોતાની કુટેવો ને સાથે લઈ જવી જોઈએ કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન કહ્યું છે કે ખરાબ સંગતનું પરિણામ ભયાનક હોય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!