Health

જો તમારુ બાળક પણ મોબાઈલ નો વાપરતો હોય તો આ લેખ ખાસ વાંચો

આજ ના સમયગાળા મા બાળકો માટે આઉટડોર ગેમ ઓછી અને મોબાઈલ ની ગેમ વધારે ઉપયોગ મા આવી રહ્યો છે આ ઉપરાંત આજ કાલ તો ભણવાનું પણ મોબાઈલ મા જ થય ગયુ છે. 4 વર્ષ થી માંડી ને મોટા ભાગ ના બાળકો ફોન મા મંડ્યા રહે છે પરંતુ ફોન ના વધુ પડતા ઉપયોગથી બાળકો ને ગંભીર બીમારીઓ થય શકે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈજેશનની એક શોધ પ્રમાણે મોબાઈલ ફોનનો વધારે પડતો ઉપયોગ માથાના કેન્સરથી બ્રેન ટ્યૂમર સુધી થઈ શકે છે. આ ઉપરાંત અન્ય સમસ્યા ઓ વિશે જાણીશુ.

બાળકો ના વધુ પડતા ઉપયોગ થી મોબાઈલમાંથી નીકળતા ઈલેક્ટ્રોમેગનેટિકથી તમારું DNA એક ક્ષતિગ્રસ્ત થઈ શકે છે. જે તમને માનસિક રોગી બનાવી શકે છે.

વધુ પડતા મોબાઈલ ના ઉપયોગ થી બાળક વધારે ચીડચીડયુ બને તેનુ કારણ છે મોબાઈલ મા રહેલી ગેમો છે

બાળક ના વધારે પડતો મોબાઈલ ના ઉપયોગ ના લીધે તે આઉટડોર ગેમ મા ઓછો ભાગ લે છે જેના કારણે તેને શારીરીક દુરબળતા આવે છે.

જો બાળક મોબાઈલ ના ઉપયોગ મા વધારે સમય વિતાવે તો આંખો ને પણ નુકશાન થાય છે અને આંખો મા નંબર આવે છે.

મોબાઈલ ફોન કેન્સર જેવી બીમારીઓને પણ જન્મ આપે છે. સાથે આ ડાઈબિટીઝ અને ર્હદય રોગ BP,જેવી ઘણા પ્રકારની બીમારીઓનો ખતરો પણ ઘણો વધારી દેતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!