મોગલ બાપુ એ કહ્યું કે, સવારે ઉઠતાં વેત જ ઘરમાં આ શબ્દ બોલશો તો માં મોગલ તમારા દુઃખ દૂર કરશે, જુઓ વિડિયો
મોગલ બાપુએ ખૂબ જ સરસ વાત કરી છે, જે દરેક વ્યક્તિને જીવનમાં ઉતારવા જેવી છે. આજના સમયમાં દરેક બાળકોથી લઈને યુવાનો માટે પણ આ વાત ખૂબ જ સમજવા જેવી છે. ચાલો અમે આપને જણાવીએ કે, આખરે મોગલ બાપુએ શું વાત કરી. આપણે જાણીએ છે કે કબરાઉ ધામના મોગલ બાપુ હમેશાં સત્ય જ વાત કરે છે, જે હમેશાં લોકોના જીવન માટે ઉપયોગી છે.
મોગલ બાપુએ કહે છે કે, તમારે કરોડોનો બંગલો હોય એક કરોડનો બંગલો હોય કે પછી પાંચ લાખનો બંગલો હોય પરંતુ ઘરમાં સવારે ઉઠતાપહેલા માં શબ્દ બોલવો. માં, મારો બાપ, મારી બહેન, આ શબ્દો બોલો. મમ્મી શબ્દ ન બોલો મમ્મી એટલે વિનાશ, મમ્મી એટલે ભૂત છે. આજે લોકો સુધરીને આ બોલવા લાગ્યા છે. આ સિવાય બાપુએ માં શબ્દનું મહત્વ જણાવતા ખૂબ જ સુંદર વાત કરી છે.
બાપુએ કહ્યું કે, માં બોલો તો માં તમારું દુઃખ સાંભળે. કીધું કે નામે દુઃખનો નાશ થાય છે. એમ ઘરમાં માં, બેન શબ્દ બોલો. બાપ ને બાપ ક્યો, ભાઈને ભાઈ ક્યો, બેન ને બેન ક્યો, માં મે માં ક્યો, વિકૃતિ ન બોલો. માં થી જ બધા દુઃખ દૂર થાય છે ઘરમાં માં બોલો અને બની શકે તો ઘરમાં ગૂગળ અને ઘીનોધૂપ કરો તો માં મોગલ તમારા અભરે ભરશે. ગરીબ લોકોને વસ્ત્ર અને ભોજન આપશો તો ક્યાંય જવાની જરૂર નથી મોટું પુણ્ય મળશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.