ગુજરાતના લોકપ્રિય કલાકાર દેવાયત ખવડે પોતાના કાર કલેક્શનમાં એડ કરી નવી કાર!! ખરીદી “Range Rover” કાર.. કિંમત જાણી હોશ ઉડી જશે
આપણા ગુજરાત રાજ્યમાં અનેક એવા મોટા મોટા કલાકારો છે જે પોતાની કલાને લઈને આખા ગુજરાતમાં લોકપ્રિય છે, આજે આપણે એવા જ લોકપ્રિય ગાયક કલાકાર દેવાયત ખવડની વાત કરીશું. તમને સૌને જાણીને ખુશી થશે કે, દેવાયત ખવડે લક્ઝ્યુરિયસ કારની ખરીદી કરી છે. આ કાર તેમણે કોના માટે ખરીદી છે, તે જાણીને વધારે આશ્ચર્ય થશે. તમને જણાવી દઈએ કે, દેવાયત ખવડ પાસે Mercedes-Benz C-Class કાર છે, જેની કિંમત 60 લાખ થી વધુ છે, ફરી એકવાર દેવાયત ખવડએ કિંમતી કાર ખરીદી છે.
ચાલો અમે આપને જણાવીએ કે આ કાર તેમને કોના માટે અને આ કારની કિંમત કેટલી છે તે જાણીશું. તમને જાણીને નવાઇ લાગશે કે દેવાયત ખવડે પોતાના દીકરા મેઘરાજ માટે ” Range Rover Sport ” કાર ખરીદી છે, આ ખુશ ખબર તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરી છે. સોશિયલ મિડયા પર તસવીરો શેર કરતાની સાથે તેમને કેપશનમાં લખ્યું છે કે,New Added Range Rover Sport @rangerover_offcial Congratulations Meghraj @khavad_meghraaj Sonal Krupa Hi Kevalam💥🙏 Mogal Krupa Hi Kevalam 💥🙏
તમને જણાવી દઈએ કે, દેવાયત ખવડે આ કાર પોતાના દીકરાને ગિફ્ટ કરી છે, ખરેખર આ એક ખુશીની વાત કહેવાય કે તેમને પોતાના દીકરાને મોંઘી કાર ગિફ્ટ કરી છે. ચાલો અમે આપને આ કારની કિંમત પણ જણાવીએ કે, આખરે આ કારની કિંમત કેટલી છે? તમને જાણીને આશ્ચર્ય થશે કે, દેવાયત ખવડે પોતાના દીકરાને જે કાર ગિફ્ટ કરી છે તે, Rover Range Rover Sport price starts at ₹ 1.69 Cr and top model price goes upto ₹ 2.80 Cr.છે.
હાલમાં સૌ કોઈ દેવાયત ખવડ અને તેમના દીકરા મેઘરાજને ખુબ ખુબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ખરેખર દેવાયત ખવડએ પોતાના જીવનમાં શૂન્યમાંથી સર્જન કર્યું છે તેમજ આજે તેઓ આ સફળતાએ પહોંચ્યા છે કે, પોતાનુઁ જીવન વૈભવશાળી જીવી રહ્યા છે, તેમની સફળતાનું એક માત્ર કારણ તેમની કલા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.