આ વસ્તુ તમને મળી ગઈ તો ક્યારે પૈસાની તંગી નહિ આવે! લક્ષ્મીજી કૃપામાન થશે.

આપણે સૌ કોઈ ભગવાન ઉપર અતૂટ શ્રદ્ધા રાખીએ છીએ. દરેક લોકો પોતાનું જીવન ધન્ય બનાવવા માટે અથાગ પ્રયત્ન કરતા જ હોઈ છે પરતું ભાગ્ય તેનું સાથ નથી આપતું. કહેવાય છે ને કે, જગતમાં એવી ઘણી વસ્તુઓ હોય છે જે એક જ પળમાં તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરી દે છે.આજે આપણે જાણીશું એવી વસ્તુઓ વિશે જેને મળતા તમારું ભાગ્ય ખુલી જશે.

ના-ગકેસરના બીજ  આ બીજ દૂર કરવા તમારી આર્થિક તંગીથી લઈને ઘરની દરેક સમસ્યાઓને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. સામાન્ય રીતે આ બીજ સરળતાથી મળતા નથી, પરંતુ જો તમને આ મળી જાય તો તમારા નસીબનું તાળું જરૂર ખુલી જશે.

ના-ગકેસર એક સામાન્ય વનસ્પતિ જ છે. દેખાવમાં તે કાળી મરી જેવી ગોળ હોય છે. દાણામાં દાંડી લાગેલા નાગકેસર ઝાડના બીજનો ઉપયોગ પૂજા પાઠમાં કરવામાં આવે છે.આપણે ત્યાં તિલક કરવું શુભ માનવામાં આવે છે, ત્યારે આજો તમારા કેઘરમાં કલેશ હોય કે પછી થોડા થોડા દિવસે ઝગડા હોય તો આ બીજનો લેપ બનાવીને પોતાના માથે તેનું તિલક લગાવવું જોઈએ. આવું કરવાથી ઘરમાં આ પ્રકારની દરેક સમસ્યા થોડા દિવસોમાં ગાયબ થઇ જશે.

ધનની આવક વધારે માટે કોઈ શુભ મુહૂર્તમાં ના-ગકેશર અને પાંચ સિક્કા લઈને તેની પૂજા કરો. તેના પછી તેને એક કપડામાં લપેટીને પોતાની દુકાનના ગલ્લા કે ઓફિસના કેશ બોક્સ કે તિજોરીમાં રાખો.આ ક્રિયા કરવાથી તમારા જીવનમાં સંપત્તિ નો વરસાદ થશે સાથોસાથ અનેક સુખ નું આગમન થશે અને લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ સદાય વરસતી રહેશે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *