પત્ની નો અનોખો પ્રેમ?? મૃત્યુ બાદ પતિ નુ મંદીર બંધાવ્યું , કારણ જાણી નવાઈ લાગશે

કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે અને પ્રેમ મા માણસ શુ કરે તેનુ નક્કી નથી હોતુ. આવો જ પ્રેમ એક મહિલા એ પોતાના પતી પા મૃત્યુ બાદ દેખાડયો છે જેમાં પતી ના મૃત્યુ થયા બાદ પતિ નુ મંદીર બનાવ્યુ છે અને હવે રોજ મંદીર મા પતિ ની પુજા પણ કરે છે.

સામાન્ય રીતે દેવી દેવતા ના મંદિરો આપણે જોયા હશે પરંતુ આજે એક એવા મંદીર ની વાત કરવા ના છીએ છે પોતાના ના પતિ ના મૃત્યુ બાદ પત્ની એ બંધાવ્યું છે. આંધ્ર પ્રદેશ ના પ્રકાસમ જીલ્લામાં આ મંદીર બંધાવામા આવ્યુ છે. પ્રકાસમ જીલ્લા મા રહેતી મહિલા પદ્માવતી ના પતિ રેડ્ડી નુ 2017 મા રોડ એકસીડંટ મા મોત થયુ હતુ અને પદ્માવતી એક દમ દુખ મા સરી પડી હતી..

ત્યાર બાદ પત્ની ના સપના મા પતિ આવી ને મંદીર બનાવવા ની વાત કહી હતી. ત્યાર બાદ પત્ની એ મંદીર નુ નિર્માણ કરાવ્યું હતુ. મંદીર મા તેના પતિ ની મૂર્તિ મુકી હતી. પદ્માવતી તના પતી ની રોજ પુજા કરે છે અના પ્રસંગો પર ગરીબ બાળકો ને જમાડે છે અને ખાસ દર પુનમે બાળકો ને ભોજન કરવે છે.

પદ્માવતી નુ કહેવુ છે કે મે મારા માતા ને મારા પિતા ની પુંજા કરતા જોયા છે અને તેમનાં સંસ્કારો ના લીધે જ હુ આ કરી રહી છુ. પદ્માવતી પોતાના પતિ ની આરસ ની મૂર્તિ મંદિર મા જોઈ ઘણી ખુશ છે અને આ મંદીર નુ ધ્યાન તેમનો દિકરો શિવશંકર રેડ્ડી અને તેમનો પતિ નો મિત્ર રાખે છે. આ પ્રકાર નુ મંદીર સૌપ્રથમ નથી અનેક વખત આ પ્રકાર નુ મંદીર ભારત દેશ મા બન્યા છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *