Viral video

ગુજરાતના લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ બોલીવુડના સોંગને ભુલાવી દે એવું લવ આલ્બમ સોંગ લોન્ચ કર્યું, જુઓ વિડિયો….

ગુજરાતના લોકપ્રિય ગાયિકા કિંજલ દવે પોતાના સૌ ચાહકો માટે એક ખૂબ જ સુંદર સોંગ આલ્બમ લઈને આવ્યા છે. આ સોંગ હાલમાં જ લોન્ચ થયું છે. ચાલો અમે આપને આ સોંગ વિશે વધુ વિગતવાર માહિતી જણાવીએ. આપણે સૌ કોઈ જાણીએ છે કે કિંજલ દવે આજે ગુજરાતના લોકપ્રિય સિંગર તરીકે નામના ધરાવે છે, જેથી તેમના ચાહકો પણ લાખોની સંખ્યામાં છે. પોતાના ચાહકો માટે હાલમાં જ ” preet ” Love alubm song લોન્ચ કર્યું છે.

આ સોંગ હાલમાં સૌ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. કિંજલ દવે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ચાહકોને આ સોંગ વિશે માહિતી આપી છે. આલ્બમ સોંગની પોસ્ટ અપલોડ કરતી વખતે તેમને કેપશનમાં લખ્યું છે કે, “PREET” (Gujju Love songs medley) let’s make this love season more special with music of love

આ આલ્બમ મ્યુઝિક આપ્યું છે, pandyazalak તેમજ વિડીયો શૂટ કર્યો છે, saurabh_msphotography અને lalitdaveofficial એ આ સોંગને પ્રોડ્યુસ કર્યું છે. ખરેખર આ આલ્બમ સોંગ ચાહકોમાં ખૂબ જ પસંદ આવી રહ્યું છે અને સૌ કોઈ આ સોંગના વખાણ પણ કરી થતાં રહ્યા છે. ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર આ સોંગ પર ખૂબ જ રોલ્સ પણ બની રહી છે.

કિંજલ દવેનું આલ્બમ સોંગ યુવાનો ખૂબ જ પસંદ આવી રહ્યું છે. બોલીવુડના આલ્બમ સોંગ ની જેમ જ આ આલ્બમ સોંગ પણ લોકો બહુ જ પસંદ કરી રહ્યા છે. આ સોંગના જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા છે. તમને જણાવીએ દઈએ કે, આ આલ્બમ સોંગ કેડી ડિજિટલ નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!