શલીર્ની ચોપરા કહ્યું કે રાજ મને બાહુપાસમાં લઈને ચુંબન કર્યું, અને શિલ્પા વિશે કહી આવી વાત.

બોલીવુડમાં સંકટના વાદળોમાં છવાયેલું છે, જ્યાં જુઓ ત્યાં માત્ર ગંદકી કી જ ભરેલી છે. ખરેખર આવી ઘટના સામે આવતા સૌ કોઈમે ફિલમ જગત પરથી વિશ્વાસ ઉડી જાય એ સ્વાભાવિક છે. હાલમાં જ રાજ કુન્દ્રા ને લીધે અનેક સવાલો થઈ રહ્યા છે અને  પછી એક રાજ બહાર આવી રહ્યા  છે ત્યારે  શર્લિન ચોપરા નું નામ આવ્યું છે અને મહત્વની વાત કરી છે.

શિલ્પા શેટ્ટી નું નામ બોલિવડનનાં સનનમાંથી લેવાઈ છે જ્યારે હવે તેનાંપતિ એવું કામ કર્યું કે સૌ કોઈ ચોકી ગયા છે.શાલીની કહ્યું કે રાજ કુંદ્રાએ મને કિ-સ કરીને કહ્યું કે, મારા શિલ્પા સાથે સંબંધ સારા નથી. મેં ના પાડી છતાં મારા સાથે જબરદસ્તી કરી.આ બાબતની વધુ માહિતી આપતા શાર્લિને જણાવ્યું હતું કે મને ડર લાગ્યો હતો. મેં રાજને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. થોડીવાર પછી રાજને ધક્કો મારી તે બાથરૂમાં જતી રહી હતી.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, વર્ષ ૨૦૧૯માં શરૃઆતમાં રાજ કુંદ્રાએ અભિનેત્રી શર્લિનના મેનેજરનો સંપર્ક કર્યો હતો. ૨૭ માર્ચના તેમની મીટિંગ થયા બાદ એક મેસેજને લઇને વિવાદ થયો હતો આથી રાજ અચાનક શર્લિનના ઘરે ગયો હતો.

આ ઘટનામાં બીજી બાજુ પોર્નોગ્રાફી રેકેટ પ્રકરણે સેશન્સ કોર્ટે અભિનેત્રી શર્લિન ચોપરાને આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે શર્લિન પોર્ન રેકેટ કેસમાં સાક્ષીદાર છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *